SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કપાત્ર પાલી રાત્રિએ કાળધર્મ પામ્યાં, તે સિદ્ધ થયા, બુદ્ધ થયા. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર નં. ૧૨માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણા સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકના પ્રસંગે દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આકૃતિ અને બંને આજુએ એકેક ઝાડ વધારામાં ચીતરી છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્ધશિલાનો રંગ સફેદ છે. આજુબાજુનાં બંને ઝાડનાં પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં છારીક અને સાંમળ ચીતરેલાં છે કે જેના સંપૂર્ણ ખ્યાલ આ હાટાન ચિત્રથી કાઇપણ રીતે આવી શકે નહિ. અમદાાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈંયદની મસ્જિદની દીવાલામાં કતરેલી સુંદર સ્થાપત્ય જાળીની સુરચના મૂળ આવા કેઈ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારૂં માનવું છે. સ્થાપત્યકામની એ દીર્થંકાચ જાળી કરતાં એ અગર અઢી ઇંચની ટૂંકી જગ્યામાંથી ફક્ત અરધા ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવી બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારે આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૧૬: પ્રભુ મહાવીરનું સમવસરણ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ, તીર્થંકરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવા સમવસરણુની રચના કરે છે. આ સમવસરણની એ જાતની રચનાએ આપણને પ્રાચીન ચિત્રોમાં મળી આવે છે. એક જાતની રચના ગેાળાકૃતિમાં હાય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હાય છે. આ ચિત્ર ગાળાકૃતિ વાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં મોકવૃક્ષને બદલે બે માજી લટકતાં કમલ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની મહાર ચારે ખૂણુામાં એકેક વાપિકાવાવ--ચીતરેલી છે. પ્રસંગોપાત સમવસરણનું ટૂંક વર્ણન ત્રે આપવું મને યાગ્ય લાગે છે. પ્રથમ વાયુકુમાર દેવા ચૈજન પ્રમાણ પૃથ્વી ઉપરથી કચરા, ઘાસ, વગેરે દૂર કરીને તે શુદ્ધ કરે છે. પછીથી મૈત્રકુમારદેવે સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરનાં ચરણે!ને પેાતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ ચૈતરા છએ ઋતુના પચરંગી, સુગંધી, અધે સુખ ડીંટવાળાં પુષ્પાની જાનુ પર્યંત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવા સુવર્ણ, મણિ અને માળેક વડે પૃથ્વીતલ બાંધે છે; અર્થાત્ એક ચેાજન પર્યંતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનોહર તારા બાંધે છે. વિશેષમાં ભર્ત્ય જતેને દેશના સાંભળવા માટે એલાવતા હોય તેમ તેારણાની ઉપર રહેલા ધ્વજાને સમૂહ રચીને તે સમવસરણને શાભાવે–સુશેભિત કરે છે. તેરણાની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરા કરે છે. ૯ વિસ્તૃત વન માટે જાએ ૧ આવશ્યક નિયુક્તિ, ૨ ત્રિબડી રાલાકાજ તંત્ર. ૐ સમવસરણ પ્રકરણ્ અને ૪ લેપ્રકાશ સર્ગ #॰ આ પ્રથા, ૫ ‘Jain Iconography (l! Samavasarana)" by D. R. Bhandarkar, M.A.-in Indiaa Antiquary, Vol XL pp. 125 to 130 & 153 to 161. 1811. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy