SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ A સ્થવિર આર્ય સુધર્માએ પાંચર્સે શ્રમણાને વાચના આપેલી છે, હું વાસિગાત્રી વિર માંપુત્ર સાડા ત્રણસેં શ્રમણાને વાચના આપેલી છે, છ કાશ્યપગેાત્રી સ્થવિર મેરિપુત્રે સાડા ત્રણસે શ્રમણેાને વાચના આપેલી છે, ૮ ગતમગેાત્રી સ્થવિર અકંપિત અને હારિતાયનશૈત્રી સ્થવિર અચલભ્રાતા એ અન્ને વિરાએ પ્રત્યેકે ત્રણસેં ત્રણä શ્રમણેાને વાચના આપેલી છે, હું કૈાડિન્નગેત્રી સ્થવિર આર્ય મેઈન્જ અને સ્થવિર પ્રભાસ-એ અને સ્થવિરાગ્મે ત્રણસેં ત્રર્સે શ્રમણોને વાચના આપેલી છે; તે તે હેતુથી હું આ ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણુધરા હતા. ૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયારે ગણધર દ્વાદશાંગીના ' જ્ઞાતા હતા, ચા પૂના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા ચાવત સદુઃખથી રહિત થયા. મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બન્ને સ્થવિર નિર્વાણ પામ્યા. ૨૦૪ એ આ આજકાલ શ્રમણ નિગ્રંથે વિહરે છે—વિદ્યમાન છે એ બધા આર્ચ સુધર્માં અનગારનાં સંતાન છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગુણધરા અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના ન્યુચ્છેદ પામ્યા છે. ૨૦૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપત્રી હતા. કાશ્યપગેાત્રી શ્રમણુ ભગવાન મહાવીરને અગ્નિવેશાયનગાત્રી સ્થવિર આ સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય હતા. સુધર્માંને કાસ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુ અગ્નિવેશાયનગેત્રી સ્થાવર આ` નામે અંતેવાસી હતા. કાશ્યપગોત્રી સ્થવિર આ જંબુને કાત્યાયનગેત્રી સ્થવિર આ પ્રણવ નામે અંતેવાસી હતા. કાત્યાયનમેાત્રી સ્થવિર આય પ્રભવને વાત્સ્યગેાત્રી સ્થવિર આ સભવ નામે અતેવાસી હતા, આ સિöભુવ મનના પિતા હતા. મનકના પિતા અને વાસ્ત્યગોત્રી સ્થવિર આય. સિજ્જૈભવને તુગિયાયનગેાત્રી વિર જસભફ નામે અંતેવાસી હતા. ૨૦૬ આય જસભથી આગળની વિાલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે; તે જેમકે; ડુગિયાયનગેાત્રી સ્થવિર આ મારગેાત્રના આય સંભૂતવિજય સ્થવિર જસભર્ને એ સ્થવિરા અંતેવાસી હતા: એક અને બીજા પ્રાચીનગાત્રના આર્યભદ્રખાહું વિર "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy