SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૧૫૩ પુરુષાદાનીચ અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યું તે પહેલાં પણ ઉત્તમ આભાગિક જ્ઞાન હતું ઇત્યાદિ તે બધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવત્ ાયિકમાં –ભાગના હકદારામાં-દાનને ખરાખર વહેંચીને જે તે હેમંત ઋતુને જો માસ, ત્રીજો પક્ષ એટલે પેષ માસને વદિ પક્ષ આવ્યા અને તે પેષ માસના ૧૦ દિ॰ પક્ષની અગ્યા રશના દિવસ આવ્યે ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહેારે વિશાલા શિબિકામાં બેસીને ધ્રુવે, માનવ, અને અસુરેની મેડટી સભા-મંડળી સાથે ઇત્યાદિ અવું માવત્ શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે પાર્શ્વનાથ ભગવાન વાણુારસી નગરીની વચ્ચેાવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશેકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઇને અશેકના ઉત્તમ વૃક્ષની નીચે શિષિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પેાતાની જ મેળે આભરણા માળાએ અને બીન્ત અલંકારાને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લેચ કરે છે, લેચ કરીને પાણી વગરના અઠ્ઠમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રને જોગ આવતાં એક દેવદૃષ્યને લઇને ખીજા ત્રણસેં પુરુષ સાથે મુંડ થઇને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી. ૧૫૪ પુરુષાદાનીય અરહંત પાવૈં હમેશાં શરીર તરફના લક્ષ્યને વેસરાવેલ હતું, શારીરીક વાસનાઓને તજી દૃીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કાઇ ઉપગે ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દૈવી હાય, માનવીએ કરેલા હાય કે પશુપક્ષીએ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસગાને એએ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એએ શરીરને ખરાખર અચલ દૃઢ રાખીને એ ઉપસર્ગાને પાતા ઊપર આવવા દે છે. ૧૫૫ ત્યાર પછી તે, પાર્શ્વ ભગવાન અનગાર થયા ચાવત્ ઈર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્ર્યાશી રાતદિવસ વીતી ગયાં અને ત્યારે તે એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચારાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મૠતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનેા ૧૦ દિ॰ પક્ષ આવ્યે, તે ચૈત્ર માસની ૧૦ દ્વિ૦ ચેાથના પક્ષે દિવસને ચડતે પહેારે ધાર્તાકના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર પાણી વગરને છઠ્ઠભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તે રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જંગ આવતાં તેમને અનંત, ઉત્તમૈત્તમ એવું યાવત્ કૈવલ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું ચાવત્ તેઓ જાણતા અને શ્વેતા વિહરે છે. ૧૫૬ પુરુષાદાનીય અરહત પાસને આઠ ગણા તથા આઠ ગણધર હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અ~ઘેસ-આઘાસ, ૩૭ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સામ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર, અને ૮ જસ. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy