SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળકને મા વાવ તેમનાં તમામ દુઃખ તદન છેદાઈ ગયાં તે રાત્રે કાશી શાના મહલકી વંશના ન ગ રાજાઓ અને કેશલ દેશના લિચ્છવી વંશના બીજ નવ ગણુ રાજાઓ એ રીતે અઢારે ગણુ રાજાએ અમાવાસ્યાને દિવસે આઠ પહોરને પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હુતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયે એટલે હવે અમે દ્રોત એટલે દીવાને પ્રકાશ કરીશું. ૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવને ર૦૦૦ વર્ષ સુધી રહેનારે ભસ્મરાશિ નામને મહાગ્રહ આજે હતો. ૧૨૯ ત્યારથી તે શુદ્ર ક્રૂર સ્વભાવનો ૭૦૦ વર્ષ સુધી રહેનાર એ ભસ્મરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યું હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતું ચાલતું નથી. ૧૩૦ જ્યારે તે શુદ્ર ક્રૂર સ્વભાવને ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિશ્ચલે અને નિર્ચથીઓને પૂજા સરકાર વધતા. વધતો ચાલશે. ૧૩૧ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઓ છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંધવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય-ચાલતી ન હોય તે છમસ્થ નિથિ અને નિગ્રંથીઓને આંખે જલદી લેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને સ્થાનિથ અને નિગ્રંથીઓ પોતાની અને ઝડપથી જઈ શકતા હતા. એવી એ જીવાતને જોઈને ઘણું નિર્ચાઓ અને નિર્ચથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. ૧૨ પ્રહ હે ભગવંતી તે એમ કેમ થયું? એટલે કે એ વાતને જોઈને નિ અને નિથિીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? ઉ૦ આજથી માંડીને સંચમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવે ઘણું કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે. ૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦૦ શ્રમની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. ૧૩૪ ભગવાન મહાવીરને આર્ય ચંદન વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આચિકાઓની ઉમટી આર્થિક સંપદા હતી. ૧૩૫ શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર સવની ઉષ્ઠી શ્રમપારાક સંપદા હતી. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy