SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કાગળની પ્રતે ૯ ભારતીય વિદ્યા ભવન મુંબાઈની. સંવત ૧૪ર૭ની “ક૬૫સૂત્ર”ની કાગળની હસ્તપ્રતામાં સંવતની નોંધવાળી સાથી પ્રાચીન પ્રતામાંના ૧૦ ચિત્રો પી ચિત્ર પ૭, ૫૮. ૧૦ પાટણ ૧. શ્રી સંઘને ભંડાર. પાટણ. શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રતના બંને ચિત્ર તથા સંવત ૧૫૧ ની પ્રશસ્તિ. ચિત્ર ૨૯, ૬૦ અને ૬૧. ૧૩ પાટણ ૨. શ્રી સંધને ભંડાર. પાટણ. શ્રી કલ્પસૂત્રની તારીખ વગરની ચિદમાં સિકાના અંત ભાગની. કાગળની હસ્તપ્રતમાંથી ચિત્ર ૬૨ થી ૭૧ તથા ૭૮ થી ૮૧. જીરા (પંજાબ) ના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરની સંવત ૧૪૭૩ ની કાગળની “કલ્પસૂત્રની હસ્તપ્રતના ચિત્રો પિકી ચિત્ર ૭૨ થી ૭૭, ૮૨ થી ૧૦૯, ૧૧૨, ૧૧૩. ૧૩ સ્વર્ગસ્થ શ્રી. જયસિંહસૂશ્વરીરજીની સંવત ૧૪૮ ની પ્રતમાંથી બે ચિ. ચિત્ર, ૧૧૦, ૧૧૧. ૧૪ પાટણ ૩ શ્રી સંઘના ભંડારની. પાટણ. તારીખ વગરની ચિદમા સિકાની અયુત્તમ ચિત્રો વાળી પ્રતના ચિત્ર ૩૩ પૈકી ચિત્રે ૨૪. ચિત્ર ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી ૧૫૯, ૧૮૬, ૧૮૭. • ૧૫ હિંસવિ૦ ૧ વડેદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ સંગ્રહની લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની સુવર્ણાક્ષરી પ્રતમાંથી ચિત્ર ૨૩૧, ૨૮૫, ૨૮૬, ૨૯૦, ૩૨૧, ૩૨૨ થી ૩૫૩. ૧૬. હસવ ૨ વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહની સંવત ૧૫૨૨ ની કલ્પસૂત્રની સુંદર સુશેન વાળી મતમાંથી જ સુશોભને પ્રસ્તુત સંગ્રહમાં રજુ કરવામાં આવેલાં છે. ચિત્ર ૧૨૬ થી ૧૪૯, ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ૨૦૫ અને ૨૦૬ થી ૨૧૭, ૨૫૮, ૧૯, ૨૬૧, ૨૬૪, ૨૬૫, ૨૭૪, ર૭પ, ૨૭૯ થી ૨૮૪. ૧૭ લીંબડીની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના લડારની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૪ ના મહા સુદ ૨ ને સોમવારના રોજ લખાએલી કપસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૧૯૨, ૧૯૩. ૧૮ ડહેલા ૧. અમદાવાદના ડહેલાના ઉપાયની સંવત ૧૫૧૬ના મહા સુદી ૬ ના રોજ લખાએલી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી ચિત્ર ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૨૧૮, ૨૧૯. અમદાવાદ. શ્રીદયાવિમલજી શાસ્ત્ર સંગ્રહની સુંદર ચિત્રાકૃતિઓવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પરથી ચિત્ર ૧, ૨૮૯, ૩૫૮ થી ૩૬૨, ૩૬૩ થી ૩૬૬, ૩૭૧. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy