SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૪૭ ના ભાગમાં ભગવાન મહાવીરની આભૂષા સહિતની પદ્માસનસ્થ જિનપ્રતિમાજી શિખરની નીચેના ભાગના દેરામાં ગભારામાં બેઠેલા છે અને તેમની પાસે ગભારાની બહાર, ઘુમટની નીચેના રંગમંડપમાં બે હાથ જોડીને સ્તુતિ કરતા એ સાધુએ ઊભેલા છે. આ પ્રસંગની નીચે, ચિત્રના મધ્ય ભાગમાં ચાર શ્રાવકે એ હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા એઠેલા છે અને સૌથી નીચેના ત્રીજા પ્રસંગમાં બે સાધ્વીએ અને મેં શ્રાવિકાએ બંને હાથની અજલ જોડીને સ્તુતિ કરતી બેઠેલી છે. આ ચિત્ર ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સમક્ષ ગુણુશીલ ચૈત્યમાં એસીને પર્યુષણુા કલ્પની પ્રરૂપણા કરે છે તેને લગતું છે. લખાણની આઠ લીટીઓ પૈકી સાતમી અને આઠમી લીટીમાં આ પ્રતિ લખાયાને આ પ્રમાણે ઉલ્લેખ છે. । સંવત્ ૧૪ વર્ષે । માય સુર્િ ર્ સોમે ! મંત્રિ વૈવા જિવિત ! અર્થાત્—સંવત ૧૫૧૪ના માહ સુદ ૨ ને સેામવારના દિવસે (આ કલ્પસૂત્રની હસ્તપ્રત) મંત્રિ દેવાએ લખી છે. । Plate XLVII ચિત્ર ૧૯૩: પાર્શ્વનાથ પંચમુષ્ટિ લેાચ અને કમાપસર્ગ-નિવારણું, લીંબડીની પ્રતના પાના ૪૪ ઉપરથી. ચિત્રમાં અનુક્રમે એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત પંચષ્ટિ લેાચના પ્રસંગથી થાય છે. વર્ગુન માટે જુએ ચિત્ર પપનું આ પ્રસંગને લગતું જ વષઁન. આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે કમઠે પસર્ગ-નિવારણના પ્રસંગ જોવાના છે. ચિત્રની મધ્યમાં પદ્માસનની બેઠકે આભૂષણા સહિત પ્રભુ પાર્શ્વનાથ એઠેલા છે. તેઓશ્રીના મસ્તક ઉપર નાગરાજની સાત ક્ણાએ છે. જમણી બાજુએ ચાર હાથવાળા ધરણેન્દ્ર એ હાથની અર્નાલ જોડીને તથા ડાબી બાજુએ ચાર હાથવાળી તેની પટરાણી એ હાથની અંજિલ ખેડીને કમાપસર્ગનું નિવારણુ કર્યાં પછી પ્રભુની સ્તુતિ કરતાં દેખાય છે. ધરણેન્દ્ર અનેતેની પટરાણીના આકીના બે હાથ પૈકી એક હાથમાં અંકુશ છે અને બીજો હાથ વરદ મુદ્રાએ રાખેલેા છે. ધરણેન્દ્ર તથા પટરાણીના મસ્તક ઉપર નાગરાજની ાઓ છે. વળી ધરણેન્દ્રના મસ્તકની ઉપરના ભાગમાં ચાર હાથવાળી દેવી (વેરાવ્યા) દેખાય છે. તેણીના એ હાથમાં સર્પ છે. અને પટરાણીના મસ્તક ઉપર ચાર હાથવાળા દેવ (ક્ષેત્રપાલી) દેખાય છે; કારણ કે તેની આગળ તેનું વાહન કૂતરા ઊભેલા છે. આ ચિત્રમાં જે ધેાળી પટીએ થીગડાં જેવી દેખાય છે, તેથી આ સુવર્ણાક્ષરી પ્રતના પાછળના અક્ષરે બચાવવા માટે કાઈ કલાથી અનભિન્ન વ્યક્તિએ આ ચિત્રને બેડાળ બનાવી દ્વીધું છે. Plate XLVIII ચિત્ર ૧૯૪ થી ૨૦૫ અને ૨૦૬ થી ૨૧૭ઃ કલ્પસૂત્રનાં સુંદર સુÀાભને હંસ વિ૦ રની પ્રત ઉપરથી. Plate IL-L ચિત્ર ર૧૮-૨૧૯ઃ પ્રર્શાસ્ત. ડહેલા ૧ની પ્રતના પાના ૧૨૧ની બંને બાજુ, આ વ્રતના પાના ૧૨૦ની પાછળની બાજુ અને ૧૨૧ની બંને માજી થઈને આ પ્રત લખાવનારની હું શ્લોકની પ્રસ્તિ છે, જે પૈકી ૧૨૦મા પાનામાં ૫ શ્લોક છે અને બાકીના ૪ ક્ષેક પાના ૧૨૧ની એક "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy