SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન ॥श्री वीतरागाय नमः॥ ગુજરાતની જનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાને ઈતિહાસ મેં સૌથી પ્રથમ ઈ. સ. ૧૯૩૬માં મારા “જન ચિત્રકલ્પદ્રુમ” નામના ગ્રંથમાં ૩૦૦ ચિત્રો સાથે ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે. ત્યાર પછી ઈ. સ. ૧૯૪૦માં, “જન ચિત્રકલ્પલતા” માં, ઈ. સ. ૧૯૪૧માં, “શ્રી ચિત્રકલ્પસૂત્રમાં, ઈ. સ. ૧૯૪લ્માં શ્રી કાલકકથા સંગ્રહમાં, ઈ. સ. ૧લ્પમાં, Jain Miniature Paintings from Western India Hall 101sal (ezt axle sect મ્યુઝિયમના કયુરેટર ડૉ. મોતીચંદ્ર દ્વારા સંપાદિત ગ્રંથમાં ૨૬ર ચિત્રો સાથે ઈંગ્લીશ ભાષામાં તથા ઈ. સ. ૧૯૫૧માં “જેન ચિત્રાવલી” અને “જેસલમેરની. ચિત્રસમૃદ્ધિ” નામના વિર્ય ગુરુદેવ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત ગ્રંથરત્નમાં મારી જાણમાં આવેલી ગુજરાતની જેનાશિત ગ્રંથસ્થ ચિત્રકળાની સામગ્રી રજૂ કરેલી છે. આ બધા ગ્રંથોમાં રજૂ કરવામાં આવેલી ચિત્રસામગ્રી ઉપરાંત પણ મને મળી આવેલી ચિત્ર સામગ્રીને કેટલેક ભાગ પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ વાર મેં પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ધાર્યું છે. ગુજરાતની જનાશિત ગ્રંથસ્થ ચિત્રકળાના નમૂનાઓ મુખ્યત્વે કરીને કહેતાંબર કૌનોના કસૂત્ર અને કાલકકથા નામના બે ધાર્મિક ગ્રંથાની તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતોમાં મળી આવે છે. કાલકકથાની હસ્તપ્રતમાં આવેલા ચિત્રોના ૮૬ નમૂનાઓ તથા જુદા જુદા આચાર્યોએ સંસ્કૃત, પાકૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચેલી છત્રીશ કાલકકથાઓ તેના મૂળ તથા ભાષાંતર સાથે મેં મારા “શ્રી કાલકકથા સંગ્રહ” નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કરે છે. અને કલ્પસૂત્રની સિંકડે હસ્તપ્રતેમાંથી કળાની દષ્ટિએ ચૂંટી કાઢેલી ૨૮ હસ્તપ્રતેમાંથી ૩૪ ચિત્ર, કલ્પસૂનો મૂળ પાઠ, તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર અને પારિભાષિક શબ્દને કેષ વગેરે આ ગ્રંથમાં મેં પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરેલ છે. જેન ચિત્રકામ” ગ્રંથમાં મેં આ કળા સામગ્રીને ઈતિહાસ રજૂ કર્યા પછી મને જે જે મહત્વની નવી કળા સામગ્રી મળી આવી છે, તે આ પ્રમાણે છે: પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ વિ. સં. ૧૧૧–થી ૧૩૫૬ સુધી તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત લગભગ દસમાં સિકામાં લખાએલી વિશેષાવશ્યક ભાષ્યની જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી જિનભદ્રસૂરી જ્ઞાનવારમાં આવેલી છે, અને મળી આવેલા જૂનામાં જૂના ચિત્રોના નમૂનાઓ શ્વેતાંબર સંપ્રદાયની "Aho Shrut Gyanam
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy