SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ पुण्यं यशः समुदयः प्रभुता महत्त्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च । __ वर्धन्त एव जिननायक ते प्रसादात् तद्वर्धमानयुगसंपुटमादधानः ।। ३ ।। ભાવાર્થઃ હે જિનેશ્વર દેવ! આપની કૃપાથી પુણ્ય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્ત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિનય અને કલ્યાણની કામનાઓ વધે છે, માટે વર્ધમાન સંપુટને આલેખું છું. विश्वनये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीफलशायमानः । अतोऽत्र पूर्ण कलशं लिखित्वा जिनार्चनाकर्म कृतार्थयामः ।। ४ ।। ભાવાર્થઃ ત્રણ જગતમાં તેમ જ પિતાના વંશમાં ભગવાન્ કલશસમાન છે, માટે પૂર્ણકલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ. अन्तः परमज्ञानं यदुभाति जिनाधिनाथहदयस्य । तच्छ्रीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ॥ ५ ॥ ભાવાર્થ શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હૃદયમાં જે પરમજ્ઞાન શેભે છે તેને વંદન કરું છું. સ્વ રાજેતરમાવર્ધ્વ નું મુધ અવનનાથ નિરપરાધ __ सेवां तनोति पुरतस्तवमीनयुग्मं श्राद्धैः पुरो विलिखितोरुनिजाङ्गयुक्त्या ।। ६ ॥ ભાવાર્થ છે જગતમ! શ્રાવકેએ પિતાના અંગની-અંગુલિની યુતિથી આલેખેલ મીનયુગલ, આપનાથી નિષ્ફળ થએલ કામદેવના દવજરૂપે કપાએલ હાઈ પિતાના અપરાધને કિટ કરવા માટે આપની સેવા કરે છે. स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् । स्वस्तिकं तदनुमानतो जिनस्याग्रतो बुधजनैर्विलिख्यते ॥ ७ ॥ ભાવાર્થ જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મર્યલેક, સ્વર્ગલેક અને પાતાલલેકમાં સ્વરિત શાંતિ-સુખ ઉત્પન્ન થયું હતું. એ માટે જ્ઞાની મનુષ્ય જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે. त्वत्सेवकानां जिननाथ दिक्ष सर्वास सर्वे निधयः स्फरन्ति । अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयत्ता सुखानि ॥ ८ ॥ ભાવાર્થ હે જિનેશ્વર ! તારા સેવકોને સવ દિશાઓમાં નિધિઓ ફુરાયમાન થાય છેપ્રાપ્ત થાય છે, તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળો નવાવર્ત સજજનને સુખ કરે. ઉપર પ્રમાણેના વણનવાળા અછમાંગલિક, મહા માંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુ ભૂત હેવાથી જિનમંદિરમાં પાષાણ ઉપર કેરેલા, લાકડાના પાટલાઓમાં કોતરેલા, સુખડની પેટીઓ ઉપર કોતરેલા, શ્રાવિકાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે છે તે ચાંદીની દાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીઓ ઉપર ચીતરેલા તથા રેશમથી અને કઈ કઈ દાખલાઓમાં વળી સાચા મેતીથી પણ ભરેલા મળી આવે છે. પ્રતા ચિત્રોમાં રેખાઓ વધ બારીક થાય છે, પરંપરાની જાડી વેગવાન લીટીઓનું સામએ તમારા કર્મચત્રકાર-ગણવટનો લાભ લેવા ઉત્સુક હોવાથી વિરતા વધારે ચીતરવા "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy