SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यस्वरूपम् । १छव्विहविणयविहन्नू अज्जविओ सो हु वुच्चइ विणीओ । इड्डीगारवरहियं सीसं कुसला पसंसंति ॥४०॥ दसविहवेयावच्चम्मि उज्जुयं उज्जयं च सज्झाए । सव्वावासगजुत्तं सीसं कुसला पसंसंति ॥४१॥ आयरियवण्णवाई गणसेविं कित्तिवद्धणं धीरं । धीधणियबद्धकच्छं सीसं कुसला पसंसंति ॥४२॥' प्रकृतं प्रस्तुमः । गुरुकगुणैः - गुरव एव गुरुकाः, स्वार्थे क-प्रत्ययः, विशिष्टा इति यावत्, ते च ते गुणाः - शुभवैशिष्ट्यानि चेति गुरुकगुणाः, तैरिति गुरुकगुणैः, गुरोः - अज्ञानतमोविध्वंसने पटोः, स एव गुरुः कथ्यते यः शिष्यस्य हृदि वर्तमानमज्ञानं नाशयति ज्ञानदीपञ्च तत्र प्रज्वालयति । अत्राऽज्ञानं द्विधा भवति । ज्ञानावरणीयकर्मोदयेन जायमानं ज्ञानाभावरूपमज्ञानं प्रथमम् । द्वितीयञ्च मोहनीयकर्मोदयेन जायमानं मिथ्याज्ञानरूपमज्ञानम् । गुरुः शिष्यात्मनि वर्तमानं द्विप्रकारमप्यज्ञानं दूरीकरोति । यस्तु શિષ્યને પંડિતો પ્રશંસે છે. છ પ્રકારના વિજયના વિધિને જાણનારો અને સરળ હોય તે વિનીત કહેવાય છે. ઋદ્ધિગારવરહિત શિષ્યને પંડિતો પ્રશંસે છે. દશપ્રકારની વૈયાવચ્ચમાં મગ્ન, સ્વાધ્યાયમાં ઉદ્યમવાળા, બધા આવશ્યક યુક્ત શિષ્યને પંડિતો પ્રશંસે છે. આચાર્યના ગુણાનુવાદ કરનારા, ગણની સેવા કરનારા, કીર્તિ વધારનારા, ધીર, બુદ્ધિશાળી શિષ્યની पंडितो प्रशंसा ७२ जे." - હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ગુરુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં નિષ્ણાત હોય. તે જ ગુરુ કહેવાય જે શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાનને દૂર કરે અને જ્ઞાનરૂપી દીપકને પ્રગટાવે. અહીં અજ્ઞાન બે પ્રકારે હોય છે. ૧) જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી થતું જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન અને ૨) મોહનીયકર્મના ઉદયથી થતું મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન. ગુરુ શિષ્યના હૃદયમાં રહેલા બન્ને પ્રકારના અજ્ઞાનને દૂર કરે છે. જે ગુરુ १. षट्विधविनयविधिज्ञः आर्जवयुक्तः सः खलु उच्यते विनीतः । ऋद्धिगारवरहितं शिष्यं कुशलाः प्रशंसन्ति ॥४०॥ दशविधवैयावृत्त्ये उद्युक्तं उद्यतं च स्वाध्याये । सर्वावश्यकयुक्तं शिष्यं कुशलाः प्रशंसन्ति ॥४१॥ आचार्यवर्णवादिनं गणसेविनं कीर्तिवर्धनं धीरम् । धीदृढबद्धकक्षं शिष्यं कुशलाः प्रशंसन्ति ॥४२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy