SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ गुरुगुणाः । 'बारस वि अंगेहिं सामाइयमाइपुव्वनिबद्ध । लद्धट्टं गहियट्टं २३-२४ तं आयरियं पसंसंति ॥२७॥ श्रीधर्मदासगणिरचितोपदेशमालायां गुरुगुणा इत्थमुपन्यस्ताः '२पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ ॥१०॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमई य । अविकथणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥ ११॥ उपदेशमालायाः श्रीसिद्धर्षिगणिरचितहेयोपादेयटीकायां अनयोर्गाथयोरेवं विवरणं कृतम् – 'प्रतिनियतं विशिष्टाऽवयवरचनया रूपं यस्य स प्रतिरूपः - प्रतिविभक्ताङ्गः, अनेन शरीरसम्पदमाह, प्रधानगुणयोगितया वा तद्गोचरबुद्धिजनकत्वात्तीर्थकरादीनां प्रतिरूपः प्रतिबिम्बाकारः, तेजस्वी - दीप्तिमान्, युगं वर्तमानकालस्तस्मिन् प्रधानः शेषजनापेक्षयोत्कृष्टः बहुत्वादागमः श्रुतं यस्यासौ युगप्रधानागमः, मधुरवाक्य:જાણનારા તે આચાર્યને પ્રશંસે છે. સામાયિકથી પૂર્વ સુધી નિબદ્ધ બારે અંગોના અર્થ સાંભળ્યા અને સમજ્યા હોય એવા તે આચાર્યને પ્રશંસે છે.” - શ્રીધર્મદાસગણિ મહારાજે રચેલ ઉપદેશમાળામાં ગુરુના ગુણો આ પ્રમાણે બતાવ્યા છે “३पवान्, ते४स्वी, युगमां प्रधान सेवा आगमने भानारा, मधुरवाम्यवाना, गंभीर, બુદ્ધિમાન્ અને ઉપદેશ આપવામાં તત્પર એવા આચાર્ય હોય છે. અન્યની ગુપ્તવાતો નહીં જણાવનારા, સૌમ્ય, સંગ્રહ કરવાના સ્વભાવવાળા, અભિગ્રહોમાં જેમની મતિ રમતી હોય सेवा, जडु नहीं जोसनारा, अपणतारहित, प्रशांतहृध्यवाणा गुरु होय छे." ઉપદેશમાળાની શ્રીસિદ્ધર્ષિગણિરચિતહેયોપાદેય ટીકામાં આ બે ગાથાનું વિવરણ આ પ્રમાણે કર્યું છે - ‘‘પ્રતિરૂપ એટલે અવયવોની વિશિષ્ટ રચનાથી પ્રતિનિયત રૂપવાળા, આનાથી શરીરસંપત્ કહી, અથવા પ્રધાન ગુણવાળા હોવાથી તીર્થંકરાદિની બુદ્ધિ પેદા કરનારા હોવાથી તીર્થંકરાદિના પ્રતિબિંબ સ્વરૂપ, તેજસ્વી એટલે દીપ્તિવાળા, યુગપ્રધાનાગમ એટલે વર્તમાનકાળમાં સૌથી વધુ શ્રુતવાળા, મધુરવાક્ય એટલે મીઠા વચન બોલનારા, १. द्वादशेष्वपि अङ्गेषु सामायिकादिपूर्वनिबद्धेषु । लब्धार्थं गृहीतार्थं तं आचार्यं प्रशंसन्ति ॥२७॥ २. प्रतिरूपः तेजस्वी युगप्रधानागमः मधुरवाक्यः । गम्भीरः धीमान्, उपदेशपरश्चाचार्यः ॥१०॥ अपरिस्रावी सोमः सङग्रहशीलः अभिग्रहमतिश्च । अविकथनः अचपलः प्रशान्तहृदयः गुरुः भवति ॥ ११ ॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy