SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનુĪT: | पूज्या भवन्ति । इत्थं ज्ञानादिगुणगणालङ्कृतत्वेन गुरवो सर्वत्र पूज्या भवन्ति । पुष्पं सौरभगुणवदस्ति, ततो भ्रमरैः सेव्यते । गन्धहस्ती स्रवन्मदजलगुणवानस्ति, ततस्तं द्विरेफाः सेवन्ते । एवं गुरवोऽपि विविधगुणगणविभूषिताः सन्ति । ततः सर्वैः पूज्यन्ते । गुरुगुणास्त्वेवंप्रकारा भवन्ति - क्षमा - मृदुता नम्रता - सन्तोष- तपश्चर्या-ब्रह्मचर्यસંયમાજીિન્ય-શૌત્ત-ત્યાના-હિંસાનિવૃત્તિ-સત્યભાષળ-चौर्यनिवृत्ति- प्रावचनित्व ધર્મથિત્વ-વાવિત્વ-નૈમિત્તિત્વ-વિદ્યામૃત્ત્વ-સિદ્ધત્વ-વિત્વ-સમિતત્વ-ગુપ્તત્વાપ્રમત્તત્વા चारवत्त्व-भवभीरुत्वादयः । गुरोः षट्त्रिंशद्गुणा इत्थं भवन्ति - आचारसम्पत् १ श्रुतसम्पत् २ शरीरसम्पत् ३ वचनसम्पत् ४, वाचनासम्पत् ५, मतिसम्पत् ६, प्रयोगमतिसम्पत् ७, सङ्ग्रहपरिज्ञासम्पच्च । एता अष्टविधाः सम्पदः प्रत्येकं चतुर्भेदाः । ततोऽष्टानां चतुर्भिर्गुणने द्वात्रिंशद्भवन्ति । तत्र चतुर्विधो विनयः प्रक्षिप्यते । ततो जाताः षट्त्रिंशद्गुरुगुणाः । तत्राचारसम्पदश्चतुर्विधत्वमेवं २५ મનુષ્યોમાં ઘણા અવિરત અને દેશવિરત છે. તેથી તેમના માટે પણ ગુરુઓ પૂજ્ય છે. આમ જ્ઞાનાદિગુણોના સમુદાયથી અલંકૃત હોવાથી ગુરુઓ સર્વત્ર પૂજ્ય છે. પુષ્પ સુગંધ ગુણવાળું છે. તેથી ભમરાઓ તેને સેવે છે. ગન્ધહસ્તિ ઝરતા મદજળના ગુણવાળો છે. તેથી ભમરાઓ તેને સેવે છે. એમ ગુરુઓ પણ વિવિધ ગુણોના સમૂહથી વિભૂષિત છે. તેથી બધા વડે પૂજ્ય છે. ગુરુના ગુણો આવા હોય છે ક્ષમા, મૃદુતા, નમ્રતા, સન્તોષ, તપ, બ્રહ્મચર્ય, સંયમ, નિષ્પરિગ્રહપણું, પવિત્રતા, ત્યાગ, હિંસાથી અટકવું, સાચુ બોલવું, ચોરી ન કરવી, વર્તમાનકાળનું બધું શ્રુત ધારણ કરવું, ધર્મકથા કરવી, વાદ કરવો, નિમિત્ત કહેવું, વિદ્યા ધારણ કરવી, મંત્રો સિદ્ધ હોવા, કવિપણું, સમિતિનું પાલન કરવું, ગુપ્તિનું પાલન કરવું, અપ્રમત્તપણું, આચારોનું પાલન કરવું, ભવથી ડરવું વગેરે. = - ગુરુના ૩૬ ગુણ આ રીતે થાય છે ૧) આચારસમ્પત્, ૨) શ્રુતસમ્પત્ ૩) શરીરસમ્પત્૪) વચનસમ્પન્ ૫) વાચનાસમ્પન્ ૬) મતિસમ્પ્રત્ ૭) પ્રયોગમતિસમ્પત્ અને ૮) સંગ્રહપરિજ્ઞાસમ્પર્. આ આઠે ય સમ્પન્ત્ ચાર-ચાર પ્રકારની હોય છે. તેથી આઠને ચારથી ગુણવાથી બત્રીસ થાય છે. તેમાં ચાર પ્રકારનો વિનય ઉમેરવો. તેથી ૩૬ ગુરુગુણ થાય. ચાર પ્રકારની આચારસમ્પત્ આ રીતે છે - ૧) ચારિત્ર યુક્ત, ૨)
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy