SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ २१ देवसकाशाद्गुरोरधिकत्वम्। अन्यच्च प्रव्राजनानन्तरं श्रीजिनोऽपि नूतनसंयमिनः संयमसामाचारीशिक्षणार्थं स्थविरेभ्य एव समर्पयति, न तु स्वयमेव तान् शिक्षयति, तस्य वीतरागत्वेन सारणा-वारणा-नोदनाप्रतिनोदनाः कर्तुमसमर्थत्वात् । श्रीजिनस्तु केवलमुपदेशमेव ददाति, न तु हस्तग्रहणेन कमपि धर्मे प्रवर्तयति । उक्तञ्चोपदेशमालायां श्रीधर्मदासगणिभिः • १अरिहंता भगवंतो, अहियं व हियं व न वि इहं किंचि । वारंति कारवेंति य, घित्तूण जणं बला हत्थे ॥४४८॥ उवएसं पुण तं दिति जेण चरिएण कित्तिनिलयाणं । देवाण वि हुंति पहू, किमंग पुण मणुअमित्ताणं ॥४४९॥' गुरुस्तूपदेशदानानन्तरं तथाविधजीवमाश्रित्य हस्तग्रहणेन धर्मे प्रवर्त्तयत्यपि । श्रीजिनो धर्मं प्ररूपयति शासनञ्च स्थापयति । परम्परायां तत्प्रवृत्तिं तु गुरव एव कारयन्ति । एवमपि देवसकाशाद्गुरोर्महत्त्वमधिकं भवति । ___ अपरञ्चास्य ग्रन्थस्य प्रतिपादनविषयो गुरुबहुमानः । यत्सम्बन्धि कार्य प्रारभ्यते तस्य વળી દીક્ષા આપ્યા પછી શ્રીજિનેશ્વરપ્રભુ પણ નૂતનદીક્ષિતોને સંયમની સામાચારી શીખવાડવા માટે વિરોને જ સોંપે છે. પોતે તેમને શીખવતા નથી. કેમકે પોતે વીતરાગ હોવાથી સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ન કરી શકે. શ્રીજિનેશ્વરપ્રભુ તો માત્ર ઉપદેશ જ આપે છે, હાથ પકડીને કોઈને ધર્મમાં પ્રવર્તાવતા નથી. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - “ “અહીં અરિહંત ભગવંતો બળાત્કારે વ્યક્તિનો હાથ પકડીને કોઈને પણ અહિતથી અટકાવતા નથી કે હિતમાં પ્રવૃત્તિ કરાવતા નથી, પરંતુ તેવો ઉપદેશ આપે છે જેને આચરીને તે કીર્તિના ઘર સમાન દેવોના પણ સ્વામી થાય छ. तो मनुष्यमात्राना स्वामी थाय मां शुंडे !" - ગુરુદેવ તો ઉપદેશ આપ્યા પછી તેના જીવને આશ્રયીને હાથ પકડીને ધર્મમાં પ્રવર્તાવે પણ ખરા. શ્રીજિનેશ્વરપ્રભુ ધર્મની પ્રરૂપણા કરે છે અને શાસન સ્થાપે છે. પરંપરામાં તેની પ્રવૃત્તિ તો ગુરુ જ કરાવે છે. આ રીતે પણ દેવ કરતા ગુરુનું મહત્ત્વ અધિક છે. બીજુ, આ ગ્રન્થમાં કહેવાનો વિષય ગુરુબહુમાન છે. નીતિમાં હોંશિયાર પુરુષો १. अर्हन्तो भगवन्तः, अहितं वा हितं वा नापि इह किञ्चित् । वारयन्ति कारयन्ति च, गृहीत्वा जनं बलात् हस्ते ॥४४८॥ उपदेशं पुनस्तं ददति, येन चरितेन कीर्तिनिलयानाम् । देवानामपि भवन्ति प्रभवः, किमङ्ग पुनः मनुष्यमात्राणाम् ॥४४९॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy