SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुनमस्काररूपमङ्गलविषयकाक्षेपपरिहारौ । भवभावनायाः प्रथमश्लोके मलधारिश्रीहेमचन्द्रसूरिभिर्गुम्फितम् - • १णमिऊण णमिरसुरवरमणिमउडफुरंतकिरणकब्बुरिअं । बहुपुन्नंकुरनियरंकियं व सिरिवीरपयकमलं ॥१॥' उपदेशमालाया आदिमवृत्ते श्रीधर्मदासगणिभिः कथितम् - • २नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोयगुरु । उवएसमालमिणमो, वुच्छामि गुरूवएसेणं ॥१॥' अत्र सर्वत्रेष्टदेवतारूपस्य श्रीजिनस्य सामान्यरूपेण विशेषरूपेण वा नमस्कारं कृत्वैव मङ्गलं कृतं दृश्यते । न च गुरोर्नमस्कारं कृत्वा मङ्गलं क्रियमाणं कुत्रापि दृष्टम् । अत्र तु ग्रन्थकृता प्रथमवृत्ते मङ्गलकरणार्थं गुरुपादपद्मस्य नमस्कारः कृतः । तत्त्वसमीचीनम् । यतः श्रीजिनस्यापेक्षया गुरुहीनतरोऽस्ति । ग्रन्थं प्रारीप्सद्भिर्ग्रन्थकृद्भिर्विघ्नजयार्थं सर्वश्रेष्ठ मङ्गलं प्रयुज्यते । सर्वोत्तमं च मङ्गलं श्रीजिनस्य नमस्करणेनैव भवति, न तु गुरोः લાવનાર શીલોપદેશમાળા કહીશ.” મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે ભવભાવનાના પહેલા શ્લોકમાં કહ્યું છે - “નમતા એવા દેવોના મણિજડિત મુગટોના દેદીપ્યમાન કિરણોથી સુશોભિત, ઘણા પુણ્યરૂપી અંકુરાના સમૂહથી અંકિત એવા શ્રીવીરપ્રભુના ચરણકમળને नभाने..." श्रीधर्महासगरी महारा3 पहेशभाणाना पडे। सोमi jछ - "न्द्रो અને નરેન્દ્રોથી પૂજાયેલા, ત્રણ લોકના ગુરુ એવા શ્રીજિનેશ્વરભગવંતોને નમીને ગુરુદેવના ઉપદેશપૂર્વક આ ઉપદેશમાળાને કહીશ.' અહીં બધે ઇષ્ટદેવતારૂપ શ્રીજિનેશ્વર પ્રભુને સામાન્યરૂપે કે વિશેષરૂપે નમસ્કાર કરીને જ મંગળ કરાયેલું દેખાય છે. ગુરુદેવને નમસ્કાર કરીને મંગળ કરાતું ક્યાંય જોવાયું નથી. અહીં તો ગ્રન્થકારે પહેલા શ્લોકમાં મંગળ કરવા માટે ગુરુદેવના ચરણકમળને નમસ્કાર કર્યો છે. તે બરાબર નથી. શ્રીજિનેશ્વરપ્રભુની અપેક્ષાએ ગુરુદેવ હીન છે. ગ્રન્થ શરૂ કરવા ઇચ્છનારા ગ્રન્થકારો વિઘ્નોના જય માટે સૌથી શ્રેષ્ઠ મંગળ કરે છે. સૌથી શ્રેષ્ઠ મંગળ શ્રીજિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવાથી જ થાય છે, ગુરુદેવને નમસ્કાર કરવાથી નહીં. १. नत्वा नम्रसुरवरमणिमुकुटस्फुरत्किरणकर्बुरितम् । बहुपुण्याङ्कुरनिकराङ्कितमिव श्रीवीरपादकमलम् ॥१॥ २. नत्वा जिनवरेन्द्रान्, इन्द्रनरेन्द्रार्चितान् त्रिलोकगुरून् । उपदेशमालामिमां, वक्ष्यामि गुरूपदेशेन ॥१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy