SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ एतत्कुलकश्रवणेन निर्मला गुरुभक्तिर्भवति । ३५३ अयं सङ्क्षेपार्थः । अधुना तद्विस्तार : - ग्रन्थकृताऽष्टाविंशतिवृत्तेषु भिन्नभिन्नरीत्या शिष्यस्य हृदये गुरुभक्त्याधानार्थमुपदेशो दत्तः । एतत् कुलकं श्रुत्वाऽवश्यं गुरुभक्तिर्निर्मला भवति यद्वा निर्मला गुरुभक्तिर्भवति । इदमुक्तं भवति - कस्यचिच्छिष्यस्य हृदये गुरुभक्तिर्भवत्येव, परन्तु सा सातिचारा भवति । कदाचित्स गुरोरनादरादिकमपि करोति । एतत्प्रकरणे गुरोः परमाराध्यत्वं प्रदर्शितमल्पस्याऽपि च तद्विराधनस्यातिकटुविपाकवत्त्वं ज्ञापितम् । तत एतत्कुलकश्रवणाऽनन्तरं स गुरुभक्त्यतिचारवर्जनप्रयासं करोति । शनैः शनैस्तेऽतिचारा नश्यन्ति । ततस्तस्य हृदये वर्तमाना गुरुभक्तिर्निमला भवति । कस्यचिच्छिष्यस्य हृदये गुरुभक्तिरेव न भवति । एतत्कुलकोक्तं गुरुभक्तिरहितसर्वाऽनुष्ठानानां निष्फलत्वं श्रुत्वा स गुरुभक्तेमहत्त्वमवगच्छति । ततः स्वजीवने निर्मलगुरुभक्त्याधानप्रयासं करोति। शनैः शनैस्तस्य जीवने निर्मलगुरुभक्तिर्दृढतमा भवति । ___ ग्रन्थकर्तुर्हदये श्रद्धाऽस्ति यदेतत्कुलकश्रवणानन्तरं सर्वशिष्याणां जीवने निर्मलगुरुभक्तिरवश्यं प्रादुर्भविष्यति । एतत्कुलकस्य प्रत्येकश्लोकस्तेन न स्वपाण्डित्यप्रदर्शनार्थं रचितः, परन्तु गुर्वाशातनया दुर्गतिं प्रपततः शिष्यगणस्य धारणार्थं नूतनशिष्याणाञ्च આ સંક્ષેપ અર્થ છે. હવે તેનો વિસ્તાર કરીએ છીએ. ગ્રંથકારે આ ૨૮ શ્લોકોમાં જુદી જુદી રીતે શિષ્યના હૃદયમાં ગુરુભક્તિ પ્રગટાવવા ઉપદેશ આપ્યો. તેથી આ કુલક સાંભળીને અવશ્ય ગુરુભક્તિ નિર્મળ થાય અથવા નિર્મળ ગુરુભક્તિ થાય. કહેવાનું તાત્પર્ય એવું છે કે – કોઈક શિષ્યના હૃદયમાં ગુરુભક્તિ હોય જ પણ તે અતિચારવાળી હોય. તે ક્યારેક ગુરુના અનાદર વગેરે પણ કરે. આ કુલકમાં “ગુરુ પરમ આરાધ્ય છે' એવું બતાવ્યું અને તેમની થોડી પણ વિરાધનાનું ફળ કડવું છે” એમ જણાવ્યું. તેથી આ કુલક સાંભળીને તે ગુરુભક્તિના અતિચાર વર્જવાનો પ્રયાસ કરે. ધીમે ધીમે તે અતિચારો નાશ પામે. તેથી તેના હૃદયમાં રહેલી ગુરુભક્તિ નિર્મળ થાય. કોઈક શિષ્યના હૃદયમાં ગુરુભક્તિ હોય જ નહી. આ કુલકમાં કહ્યું કે ગુરુભક્તિ વિનાના બધા અનુષ્ઠાનો નિષ્ફળ છે' તે સાંભળીને તે ગુરુભક્તિનું મહત્ત્વ સમજે. તેથી પોતાના જીવનમાં નિર્મળ ગુરુભક્તિને લાવવાનો પ્રયત્ન કરે. ધીમે ધીમે તેના જીવનમાં નિર્મળ ગુરુભક્તિ ખૂબ દઢ બને. ગ્રન્થકારના હૃદયમાં શ્રદ્ધા છે કે આ કુલક સાંભળ્યા પછી બધા શિષ્યોના જીવનમાં નિર્મળ ગુરુભક્તિ અવશ્ય પ્રગટશે. આ કુલકનો દરેક શ્લોક તેમણે પોતાની પંડિતાઈ બતાવવા નથી રચ્યો પણ ગુરુની આશાતના કરી દુર્ગતિમાં પડતા શિષ્યોને અટકાવવા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy