SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यस्य द्विविधा प्रेरणा । ३३३ गुर्वाशातनाया अनर्थकारित्वं प्रदर्श्य तृतीयोद्देशके च गुरुभक्तिफलं प्रदर्श्य शिष्यस्य गुरुभक्तौ प्रेरणा कृता । तथाहि - • १थंभा व कोहा व मयप्पमाया, गुरुसगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो, फलं व कीअस्स वहाय होइ ॥१॥ जे आवि मंदित्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुअत्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरूणं ॥२॥' इत्यादिकमुक्तं प्रथमोद्देशके । • २आयरियं अग्गिमिवाहिअग्गी, सुस्सूसमाणो पडिजागरिज्जा । आलोइयं इंगिअमेव नच्चा, जो छंदमाराहयइ स पूज्जो ॥१॥ आयारमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइट्ठ अभिकंखमाणो, गुरुं तु नासाययइ स पुज्जो ॥२॥' આશાતનાના નુકસાન બતાવી અને ત્રીજા ઉદ્દેશામાં ગુરુની ભક્તિનું ફળ બતાવી શિષ્યને ગુરુભક્તિમાં પ્રેરણા કરી છે. તે આ રીતે - “અભિમાનથી. ક્રોધથી, મદથી કે પ્રમાદથી જે ગુરુ પાસે વિનય શીખતો નથી, વાંસના ફળની જેમ તેનો તે જ અશુભભાવ તેના વધ માટે થાય છે. જેઓ ગુરુને મંદ, ઉંમરમાં નાના, ઓછું ભણેલા જાણીને મિથ્યાત્વ પામીને તેમની હીલના કરે છે તેઓ ગુરુની આશાતના કરે છે.” આમ પહેલા ઉદ્દેશામાં કહ્યું. “બ્રાહ્મણ જેમ અગ્નિની સેવા કરે તેમ શિષ્ય ગુરુની સેવા કરીને એમનું ધ્યાન રાખવું. એમની નજર, ઇંગિત જાણીને જે તેમની ઇચ્છાને આરાધે છે તે પૂજય છે. આચાર માટે વિનય કરે, સેવા કરતા વાક્યને ગ્રહણ કરે, ગુરુએ કહ્યા પ્રમાણે ઇચ્છ, १. स्तम्भात् वा क्रोधात् वा मदप्रमादात्, गुरुसकाशे विनयं न शिक्षते । सः एव तु तस्य अभूतिभावः फलमिव कीचकस्य वधाय भवति ॥१॥ ये चापि मन्द इति गुरुं विदित्वा, लघवः इमे अल्पश्रुता इति ज्ञात्वा । हीलयन्ति मिथ्यात्वं प्रतिपद्यमानाः कुर्वन्ति आशातनां ते गुरूणाम् ॥२॥ २. आचार्यं अग्निमिवाहिताग्निः शुश्रूषमाणः प्रतिजागृयात् । आलोकितं इङ्गितमेव ज्ञात्वा, यः छन्दः आराधयति सः पूज्यः ॥१॥ आचारार्थं विनयं प्रयुक्ते, शुश्रूषमाणः परिगृह्य वाक्यम् । यथोपदिष्टं अभिकाङ्क्षमाणः, गुरुं तु नाशातयति सः पूज्यः ॥२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy