SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ वक्रप्राज्ञज्ञातम्। द्वारपालेन कथितम् - किं त्वयैषा सूचना न दृष्टा ? तेन कथितम् - ओम् दृष्टैव । द्वारपालोऽब्रवीत् - तत्किमर्थमुपानहौ परिधायाऽवतरसि ? स कथितवान् – मया सूचनाया पालनमेव कृतम्, न तु भङ्गः । तत्र लिखितमस्ति यदुपानही परिधाय देवालये न प्रवेष्टव्यम् । मया देवालयप्रवेशसमये उपानही न परिहितौ । सूचनायामिदं लिखितं नास्ति यदुपानही परिधाय देवालयान्न निर्गन्तव्यम् । ततोऽहमुपानहौ परिधाय देवालयान्निर्गतः । द्वारपालस्तस्य किमपि कथयितुं नाऽशक्नोत् । स स्वमार्गं गतः । अयं नरो वक्र आसीत् । तत एव द्वारपालाय वक्रोत्तरं दत्तवान् । स प्राज्ञोऽप्यासीत् । तत एवोपानही परिधाय देवालयान्निर्गमे बाह्यदृष्ट्या सूचनाभङ्गो न भविष्यतीति ज्ञातवान् । वस्तुतस्त्वयं प्राज्ञो नैव भवति, प्रकर्षणाऽज्ञत्वात् । ऋजुजडास्तु शिष्या माषतुषमुनिवद्गुरुविषयकं न किमप्यघटमानं चिन्तयन्ति । वक्रजडास्तु शिष्या: वक्रत्वाज्जडत्वाच्च गुरुविषयकमघटमानमपि चिन्तयन्ति । वक्रत्वात्ते गुर्वाज्ञाया छिद्राणि गवेषयन्ति । ततो गुर्वाज्ञायास्तथ्यमर्थं न कुर्वन्ति । तस्याः स्वमनो विकल्पितं स्वानुकूलमेव चार्थं कुर्वन्ति । ते गुरुदत्तविशेषसन्मानादिकं दृष्ट्वा मनसि कुविकल्पाश्चिन्तयन्ति । कदाचिद्गुरुसम्बन्ध्यघटमानमपि चिन्तयन्ति । ततः सुशिष्यैर्न उतरतो २५॥णे अयुं, 'शु ते ॥ सूयना न iयी ?' तो ह्यु, 'aiयी.' द्वारा पोल्यो, 'तो पछी उभोट पडेशने उतरे छ ?' तो ह्यु, 'भे सूयनानु पालन ४ કર્યું છે, ભંગ નહીં. એમાં લખ્યું છે કે “જોડા પહેરી મંદિરમાં ન જવું. મંદિરમાં જતી વખતે મેં જોડા પહેર્યા ન હતા. સૂચનામાં એવું લખ્યું નથી કે “જોડા પહેરીને મંદિરમાંથી નીકળવું નહીં.' તેથી હું જોડા પહેરીને મંદિરમાંથી નીકળ્યો.” દ્વારપાળ તેને કંઈ પણ કહી ન શક્યો. તે માણસ પોતાના રસ્તે ગયો. તે વક્ર હતો. તેથી જ દ્વારપાળને તેણે વાંકો જવાબ આપ્યો. તે બુદ્ધિશાળી હતો. તેથી જ જોડા પહેરીને મંદિરમાંથી નીકળવામાં બાહ્ય-દષ્ટિથી સુચનાનો ભંગ નહીં થાય એવું તેણે જોયું. હકીકતમાં તો આને બુદ્ધિશાળી ન જ કહેવાય, કેમકે તેનામાં ઘણું જ અજ્ઞાન રહેલું છે. | ઋજુજડ શિષ્યો માપતુષમુનિની જેમ ગુરુ સંબંધી કંઈ પણ અઘટતું વિચારતા નથી. વક્રજડ શિષ્યો વક્ર હોવાથી અને જડ હોવાથી ગુરુ સંબંધી અઘટતું વિચારે છે. વક્ર હોવાથી તેઓ ગુર્વાજ્ઞાના છિદ્રો શોધે છે. તેથી ગુર્વાજ્ઞાનો સાચો અર્થ નથી કરતા. તેનો પોતાના મનથી વિચારેલો અને પોતાને અનુકૂળ અર્થ કરે છે. તેઓ ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિ જોઈ મનમાં ખરાબ વિકલ્પો કરે છે, ક્યારેક ગુરુ સંબંધી અઘટતું
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy