SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ यो गुरौ गौतमस्वामिनं पश्यति स फलमपि तादृशं प्राप्नोति । ३२१ दत्तवान् । अत एव तस्य सर्वे शिष्याः केवलज्ञानिन आसन् । जगति सर्वे स्वसत्तायां विद्यमानस्य वस्तुनो दानं ददति, न कोऽपि स्वसत्तायामविद्यमानस्य दानं ददाति । गौतमस्वामी त्वलौकिकदाताऽऽसीत् । स्वसत्तायामविद्यमानस्याऽपि केवलज्ञानस्य दानं स दत्तवान् । ततो ये शिष्या गुरुं गौतमस्वामितुल्यं मन्यन्ते तथैव च तस्य सेवामाऽऽराधनाञ्च कुर्वन्ति ते शीघ्रं केवलज्ञानमाप्नुवन्ति । यो नरो येन गुणेनाऽधिकोऽस्ति, तत्सेवया स गुणः प्राप्यते । गौतमस्वामी सर्वलब्धिनिधिरासीत् । न केवलं सर्वलब्धिनिधिः परन्तु स सर्वगुणनिधिरप्यासीत् । तस्य सर्वलब्धीनां मूलं विनय आसीत् । तस्य सर्वगुणेषु विनयः प्रधान आसीत् । यः शिष्यो गुरुं गौतमस्वामिवत्सेवते स प्रभूता लब्धीः प्राप्नोति, स भूरिगुणसम्पन्नो भवति । स विनयकरणे दक्षो भवति ।। गुरोर्गौतमस्वामितुल्या सेवा कृच्छ्रसाध्याऽस्ति । अतस्तत्कृते शिष्येणाऽप्रमत्तेन भवितव्यम् । सर्वप्रयत्नेन तत्र यतितव्यम् । कृच्छ्रसाध्यकार्यस्य लाभोऽपि महान्भवति । ततो यो गुरोर्गौतमस्वामितुल्यां सेवां करोति, स जनैौतमस्वामिवत्पूज्यते । यदि 'समय' शब्दस्य काल इत्यर्थः क्रियते तर्हि वाक्यार्थ एवं भवति-ये હતા. દુનિયામાં બધા પોતાની પાસે હોય તે વસ્તુનું દાન કરે છે, પોતાની પાસે ન હોય તેવી વસ્તુનું દાન કોઈ આપતું નથી. ગૌતમસ્વામી તો અલૌકિક દાતા હતા. પોતાની પાસે જે ન હતું તેવા પણ કેવળજ્ઞાનનું દાન તેઓ આપતા હતા. તેથી જે શિષ્યો ગુરુને ગૌતમસ્વામીની સમાન માને છે, તે જ રીતે તેમની સેવા અને આરાધના કરે છે તેઓ શીઘ્ર કેવળજ્ઞાન પામે છે. જે માણસ પાસે જે ગુણ હોય તેની સેવાથી તે ગુણ મળે. ગૌતમસ્વામી બધી લબ્ધિઓના ભંડાર હતા. માત્ર બધી લબ્ધિના જ ભંડાર ન હતા પણ બધા ગુણોના પણ ભંડાર હતા. તેમની બધી લબ્ધિઓનું મૂળ વિનય હતો. તેમના બધા ગુણોમાં વિનય ગુણ પ્રધાન હતો. જે શિષ્ય ગુરુને ગૌતમસ્વામીની જેમ સેવે છે તેને ઘણી લબ્ધિઓ મળે છે. તે ઘણા ગુણવાળો થાય છે. તે વિનય કરવામાં હોંશિયાર થાય છે. ગુરુની ગૌતમસ્વામી જેવી સેવા મુશ્કેલીથી થઈ શકે છે. તેથી તે માટે શિષ્ય અપ્રમત્ત બનવું અને બધા પ્રયત્નપૂર્વક ત્યાં યત્ન કરવો. મુશ્કેલીથી થતા કાર્યનો લાભ પણ ઘણો હોય છે. તેથી જે ગુરુની ગૌતમસ્વામી જેવી સેવા કરે છે તે લોકો વડે ગૌતમસ્વામીની જેમ પૂજાય છે. જો ‘સમય’ શબ્દનો અર્થ કાળ કરાય તો વાક્યનો અર્થ આવો થાય-જે ગુરુઓ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy