SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्ववर्णवादकः स्वपरबोधिबीजं नाशयति । ३१५ यदा गुरुः कस्मैचित्शिष्याय विशेषसन्मानादिकं ददाति तदाऽन्यः शिष्योऽसन्तुष्टः सन् मनसि कुविकल्पाश्चिन्तयति । ततः स विरमति । इदमशुभचिन्तनमपि तस्य कटुविपाकं जायते । कश्चिदन्यः शिष्यस्तु ततो न विरमति । दुश्चिन्तनानन्तरं स तान्कुविकल्पान्वचनद्वारेण बहिनिष्काशयति । स्वमनसि चिन्तिता गुरुदोषाः सोऽन्येभ्यः कथयति । ततोऽन्यहृदयवर्तमानं गुरुबहुमानभावमपि स पातयति । दुश्चिन्तकः स्वात्मन एव हानि करोति । दुर्भाषकस्तु स्वपरयोरुभयोरपि हानि करोति । ततश्च सोऽधिकं पापं बध्नाति, तदुदये चाऽधिकतरं कटुविपाकमनुभवति । गुरुनिन्दया तु स स्वपरबोधिबीजं नाशयति । ततश्च भवान्तरे स दुर्लभबोधिर्भवति । शिष्येण जनसमक्षं गुरोर्वर्णवाद एव कर्त्तव्यः । तदेव सुशिष्यलक्षणम् । यदि स लोकपुरो गुरोः सत्यान्वितथान्वा दोषान्वदति तर्हि स कुशिष्यो भवति । श्वाऽज्ञातं नरं दृष्ट्वा भषति । तेन तस्य नरस्य न काऽपि हानिर्भवति। प्रत्युत तस्य शुन एव तालु शुष्यति । एवमेव यदि शिष्यो जनसमक्षं गुर्ववर्णवादं करोति तर्हि गुरोर्लेशमात्राऽपि हानिन जायते, प्रत्युत शिष्य एव प्रभूताननर्थान्प्राप्नोति । शिष्यमुखान्निःसृतानि गुरुविषयकानि दुर्वचनान्येवंप्रकाराणि स्युः - 'साम्प्रतमव- જ્યારે ગુરુ કોઈ શિષ્યને વિશેષ સન્માનાદિ આપે ત્યારે બીજો શિષ્ય અસંતુષ્ટ થઈને મનમાં ખરાબ વિચારો કરે. એટલેથી એ અટકી જાય. આ ખરાબ વિચારોનું ય ભયંકર ફળ મળે છે. કોઈ બીજો શિષ્ય એટલેથી અટકતો નથી. ખરાબ વિચારો કર્યા પછી તે વચનથી તેમને બહાર કાઢે છે. પોતાના મનમાં વિચારેલા ગુરુના દોષો તે બીજાને કહે છે. તેથી બીજાના હૃદયમાં રહેલ ગુરુબહુમાનભાવને પણ તે પાડી નાખે છે. ખરાબ વિચાર કરનાર માત્ર પોતાને જ નુકસાન કરે છે. ખરાબ બોલનાર પોતાને અને બીજાને બન્નેને નુકસાન કરે છે. તેથી તે વધુ પાપ બાંધે છે, અને તેનો ઉદય થવા પર વધુ કડવા ફળ ભોગવે છે. ગુરુની નિંદાથી તે પોતાના અને બીજાના બોધિબીજને બાળી નાખે છે. તેથી બીજા ભવમાં તેને સમકિત દુર્લભ બને છે. શિષ્ય લોકોની સામે ગુરુના ગુણાનુવાદ જ કરવા. તે જ સુશિષ્યનું લક્ષણ છે. જો તે લોકોની સામે સાચા કે ખોટા ગુરુના દોષો કહે તો તે કુશિષ્ય થઈ જાય છે. કૂતરો અજાણ્યા માણસને જોઈને ભસે છે. તેનાથી તે માણસને કંઈ પણ નુકસાન નથી થતું. ઉલ્લું તે કુતરાનું જ તાળવું સુકાય છે. એ જ રીતે જો શિષ્ય લોકોની સામે ગુરુની નિંદા કરે તો ગુરુને જરા ય નુકસાન નથી થતું, ઉર્દુ શિષ્યને જ ઘણું નુકસાન થાય છે. શિષ્યના મુખમાંથી નીકળેલા ગુરુ માટેના દુર્વચનો આવા હોય - “અત્યારે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy