SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० शिवभूतिज्ञातम्। उज्जागरकेण बुभुक्षया च बाध्यमाना प्रत्यहं तिष्ठामि ।' ततस्तया प्रोक्तम् - 'वत्से ! यद्येवं तर्हि त्वमद्य स्वपिहि, स्वयमेवाहं जागरिष्यामि ।' ततः कृतं वध्वा तथैव, इतरस्यास्तु जाग्रत्या रात्रिप्रहरद्वयेऽतिक्रान्ते समागत्य शिवभूतिना प्रोक्तम् - 'द्वारमुद्घाटयत, ततः प्रकुपितया मात्रा प्रोक्तम् - 'दुर्नयविधे ! यत्रैतस्यां वेलायां द्वाराण्युद्घटितानि भवन्ति तत्र गच्छ, न पुनरेवं तव पृष्ठलग्नः कोऽप्यत्र मरिष्यति ।' ततः कोपाऽहङ्काराभ्यां प्रेर्यमाणोऽसौ निर्गतः । पर्यटता चोद्घाटितद्वारः साधूपाश्रयो दृष्टः । तत्र च साधवः कालग्रहणं कुर्वन्ति । तेषां च पार्श्वे तेन वन्दित्वा व्रतं याचितम् । तैश्च 'राजवल्लभः, मात्रादिभिरमुत्कलितश्च' इति न दत्तम् । ततः खेलमल्लकाद्रक्षां गृहीत्वा स्वयमेव लोचः कृतः । साधुभिर्लिङ्गं समर्पितम् । विहृताश्च सर्वेऽप्यन्यत्र । कालान्तरेण पुनरपि च तत्रागताः । ततो राज्ञा शिवभूतेर्बहुमूल्यं कम्बलरत्नं दत्तम् । तत आचार्यैः शिवभूतिरुक्तः - किमनेन तव साधूनां मार्गादिष्वनेकानर्थहेतुना गृहीतेन ? ततस्तेन गुर्वप्रतिभासेनापि संगोप्य मूर्च्छया तद् विधृतम् । गोचरचर्याभिश्चागतः प्रत्यहं तदसौ सम्भालयति, न तु क्वचिदपि व्यापारयति । ततः 'गुरुभिर्मूच्छितोऽयमत्र' इति ज्ञात्वाऽन्यत्र दिने तमनापृच्छ्यैव અને ભૂખથી પીડાતી હું રાહ જોતી બેસી રહું છું.” માતાએ કહ્યું, ‘દીકરી ! આજે તું સુઈ જા. હું જાગીશ.” વહૂએ તેમ કર્યું. માતા જાગતી હતી. અડધી રાતે શિવભૂતિએ આવીને કહ્યું, ‘બારણું ઉઘાડ.' ગુસ્સે થયેલી માતાએ કહ્યું, ‘આ સમયે જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જા. આમ તારી પાછળ કોઈ મરશે નહીં.” ગુસ્સા અને અભિમાનથી તે ત્યાંથી નીકળ્યો. ફરતા ફરતા તેણે સાધુઓના ઉપાશ્રયના બારણા ઉઘાડા જોયા. ત્યાં સાધુઓ કાલગ્રહણ લેતા હતા. તેમને વંદન કરી તેણે તેમની પાસે દીક્ષા માગી. “રાજાને માન્ય છે અને માતાએ રાજા નથી આપી’ આમ વિચારી તેમણે દીક્ષા ન આપી. એટલે બળખો નાખવાના પ્યાલામાંથી સ્વયં રાખ લઈ લોચ કર્યો. સાધુઓએ વેષ આપ્યો. બધાએ બીજે વિહાર કર્યો. એકવાર પાછા તે નગરમાં આવ્યા. તેથી રાજાએ શિવભૂતિને ઘણી કિંમતી રત્નકંબળ વહોરાવી. સૂરિજીએ તેને કહ્યું, “આનાથી રસ્તા વગેરેમાં ઘણી તકલીફો થશે. તારે આની શું જરૂર છે ?” તેથી તેણે તે રત્નકંબળ છુપાવી રાખી. દરરોજ ગોચરી જઈ આવ્યા પછી તે તેને જુવે છે, ક્યાંય તેનો ઉપયોગ નથી કરતો. તેથી “આને આની ઉપર મૂચ્છ થઈ છે' એમ જાણીને એક દિવસ ગુરુએ તેને પૂછ્યા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy