SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ त्रयोविंशतितमं वृत्तम् । गुरुगतसर्वविशेषान्जानाति । इतरशिष्यास्तु सर्वे मीलित्वाऽपि गुरुगतविशेषान्न जानन्ति । तदयमत्र सारः - शिष्येण रत्नपरीक्षकवद्गुरुगतविशेषज्ञायकेन भवितव्यम्, न तु ग्रामेयकवद्बाह्यदृशा भाव्यम् । केनचिद्ग्रामेयकेन चिन्तामणिर्लब्धः । स त्वज्ञत्वान्न तं ज्ञातवान् । ततः स्वगृहोपर्यारटतः काकस्योड्डायनार्थं तेन स मणिः क्षिप्तः । ततश्चिन्तामणिं प्राप्याऽपि न तस्य कोऽपि लाभो जातः । केनचिद्रत्नपरीक्षकेण चिन्तामणिलब्धः । तद्गतलक्षणैः स तं यथार्थं ज्ञातवान् । ततस्तेन स आराद्धः । तदधिष्ठायकदेवः प्रसन्नो जातः । तेन तस्य सर्वमिष्टं पूरितम् । एवं तस्य प्रभूतो लाभो जातः । एवं यदि शिष्यो गुरुगतविशेषान्जानाति तहि रत्नपरीक्षकवत्तस्य प्रभूतो लाभो भवति, अन्यथा तूत्तमगुरुं प्राप्याऽपि स ग्रामेयकवत्तं त्यजति । ततश्च तस्य जीवने विपद एव शिष्टाः भवन्ति ॥२२॥ अवतरणिका - एवं दृष्टान्तं प्रदाऽधुना निगमयति - मूलम् - एयं चिय जाणमाणा, ते सीसा साहयंति परलोयं । अवरे उयरं भरिउं, कालं वोलिंति महिवलए ॥२३॥ छाया - एतत् एव जानन्तः, ते शिष्याः साधयन्ति परलोकम् । अपरे उदरं भृत्वा, कालं अतिक्रामन्ति महिवलये ॥२३॥ બધા વિશેષોને જાણે છે. બીજા શિષ્યો તો બધા મળીને પણ તે જાણતા નથી. તેથી અહીં સાર આવો છે - શિષ્યોએ રત્નપરીક્ષકની જેમ ગુરુના વિશેષોને જાણવા, ગામડીયાની જેમ બાહ્યદૃષ્ટિવાળા ન થવું. કોઈ ગામડીયાને ચિંતામણી મળ્યો. તેણે તેને ઓળખ્યો નહીં. તેથી પોતાના ઘરની ઉપર અવાજ કરતા કાગળાને ઉડાવવા તેણે તે મણી ફેંક્યો. તેથી ચિંતામણી મળ્યા પછી પણ તેને કોઈ લાભ ન થયો. કોઈ રત્નપરીક્ષકને ચિંતામણી મળ્યો. તેના લક્ષણો ઉપરથી તે તેને ઓળખી ગયો. પછી તેણે તેની આરાધના કરી. તેનો અધિષ્ઠાયક દેવ ખુશ થયો. તેણે તેની બધી ઇચ્છાઓ પૂરી કરી. આમ તેને ઘણો લાભ થયો. આમ જો શિષ્ય ગુરુના વિશેષોને જાણે તો રત્નપરીક્ષકની જેમ તેને ઘણો લાભ થાય. અન્યથા તો ઉત્તમગુરુને પામીને પણ તે ગામડીયાની જેમ તેમને ત્યજી દે છે. તેથી તેના જીવનમાં વિપત્તિઓ જ माथी २३ छ. (२२) અવતરણિકા - આમ દૃષ્ટાંત બતાવી હવે ઉપસંહાર કરે છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy