SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ गोष्ठामाहिलज्ञातम्। तबन्धुराकारणार्थं मात्रा प्रेषितः प्रव्राजितश्च ।.....ततश्चार्यरक्षितेन मातापितरौ तथा मातुलगोष्ठामाहिलप्रमुखः सर्वोऽपि स्वजनवर्गः प्रव्राजितः । इह च गच्छे चत्वारः पुरुषाः प्रधानतराः, तद्यथा - दुर्बलिकापुष्यमित्रः, विन्ध्यः, फल्गुरक्षितः, गोष्ठामाहिलश्चेति ।....... इतश्च मथुरानगर्यां 'मातापित्रादिकमपि नास्ति' इत्यादिनास्तिकवादं प्ररूपयन् वादी समुत्थितः, तत्र च प्रतिवादिनः कस्यचिदभावात् सङ्घनार्यरक्षितसूरय एव साम्प्रतं युगप्रधाना इति कृत्वा तत्समीपे प्रस्तुतव्यतिकरकथनाय साधुसङ्घाटकं प्रेषितम् । स्वयमतीव वृद्धत्वाद् गन्तुमशक्तैः 'वादलब्धिसम्पन्नः' इति कृत्वा गोष्ठामाहिलो निरूपितः । तत्र च तेन गत्वा निगृहीतोऽसौ वादी । श्रावकैश्चायं तत्रैव वर्षाकालं कारितः । इतश्चार्यरक्षितसूरिभिर्निजपट्टे दुर्बलिकापुष्यमित्रः स्थापयितुमध्यवसितः । शेषस्तु स्वजनभूतः साधुवर्गो गोष्ठामाहिलं फल्गुरक्षितं वा तमीहते । ततश्च सर्वमपि गच्छमुपवेश्य सूरयः सम्बोधयन्ति, तद्यथा - इह किल त्रयो घटा भृताः । तत्रैको वल्लानाम्, द्वितीयो तिलस्य, तृतीयस्तु घृतस्य, एतेषु चावाङ मुखेषु कृतेषु वल्लाः सर्वेऽपि निर्गच्छन्ति । तैलं तु किञ्चिद् घटेऽपि लगति । घृतं तु बहुतरं तत्र लगति । तदहं दुर्बलिकापुष्यमित्रं प्रति सूत्रार्थी समाश्रित्य वल्लघटकल्पः सञ्जातः, मद्गतयोः વગેરે બધા સ્વજનોને દીક્ષા આપી. એ ગચ્છમાં ચાર સાધુઓ આગળ પડતા હતા - हुलसिपुष्यमित्र, विन्ध्य, इसुरक्षित, गोडमाडिस. આ બાજુ મથુરાનગરીમાં નાસ્તિકવાદની પ્રરૂપણા કરતો કોઈ વાદી આવ્યો. ત્યાં કોઈ પ્રતિવાદી ન હતો. એટલે સંઘે એક સાધુસંઘાટક આર્યરક્ષિતસૂરિજી પાસે મોકલ્યો. તેઓએ ગોષ્ઠામાહિલને મોકલ્યા. તેમણે વાદીને જીત્યો. શ્રાવકોએ તેમને ત્યાં જ ચોમાસું ७२राव्युं. આ બાજુ આર્યરક્ષિતસૂરિજીએ પોતાની પાટે દુર્બલિકાપુષ્યમિત્રને સ્થાપવા વિચાર્યું. બાકી બધા સાધુ થયેલા સ્વજનો ગોઠામાહિલને કે ફલ્યુરક્ષિતને પાટ ઉપર સ્થાપવા ઇચ્છતા હતા. તેથી સૂરિજીએ આખા ગચ્છને બોલાવીને કહ્યું – “અહીં ત્રણ ઘડા છે. એક વાલથી ભરેલો છે, બીજો તેલથી ભરેલો છે, ત્રીજો ઘીથી ભરેલો છે. આ ત્રણે ઘડાને ઊંધા કર્યા. વાલ બધા નીકળી ગયા. તેલ ઘડામાં થોડું લાગેલું હતું. ઘી ઘડામાં ઘણું બધું લાગેલું હતું. દુર્બલિકાપુષ્યમિત્ર માટે હું વાલના ઘડા જેવો થયો છું. મારી પાસે રહેલા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy