SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ गुरुकुलवासमाहात्म्यम्। न्यायविशारद-महोपाध्यायश्रीयशोविजयैरपि गुरुतत्त्वविनिश्चये तत्स्वोपज्ञटीकायाञ्च कथितम् - ''इत्तो गुरुकुलवासो, पढमायारो णिदंसिओ समए । उवएसरहस्साइसु, एयं च विवेइअं बहुसो ॥११॥ 'इत्तो 'त्ति । इतः अनन्तगुणोपेतत्वाद् गुरोर्गुरुकुलवासः प्रथमाचारः 'समये' सिद्धान्ते निदर्शितः, आचारस्यादावेव 'सुअं मे आउसंतेणं' इति सूत्रस्य निर्देशात् ।' वाचरवरश्रीयशोविजयगणिवरैः उपदेशरहस्ये तत्स्वोपज्ञटीकायाञ्च गुरुकुलवासस्य महिमेत्थं वर्णितः - ‘बहुगुणकलितमपि गुरुकुलवासं परित्यजतां स्वच्छन्दयतीनां च मोहपारवश्यानपायात् । ....॥८॥ अथ स्वच्छन्दचारिणां सर्वापि क्रिया कथं श्रममात्रं, गुरुकुलवासादिपरित्यागक्रियाया भ्रमहेतुकत्वेऽपि शुद्धाहारग्रहणादिक्रियाया अतथात्वात्, त्यक्तक्रियांशे च भगवद्वचनाऽबहुमानेऽपीतरांशे तदयोगादबहुमतांशेऽपीतरेषामिव दृढतरविपर्यासाऽयोगाच्चेत्याशङक्याह - श्तेसिं अवंकगामी परिणामो णत्थि तेण किरिआए । अन्नाणे बहपडणं ववहारा णिच्छया णियमा ॥९॥ ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ગુરુતત્ત્વવિનિશ્ચય અને તેની સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે - “માટે શાસ્ત્રમાં ગુરુકુળવાસને પહેલો આચાર કહ્યો છે. ઉપદેશરહસ્ય વગેરેમાં એનું ઘણીવાર વિવેચન કર્યું છે.” ટીકા - “ગુરુ અનંતગુણોથી યુક્ત હોવાથી સિદ્ધાંતમાં ગુરુકુળવાસ પહેલો આચાર કહ્યો છે. કેમકે આચારાંગની श३ातमा 'सुयं मे आउसंतेणं' मे सूत्र बताव्युछे." મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ ઉપદેશરહસ્યમાં અને તેની સ્વોપજ્ઞ ટીકામાં ગુરુકુળવાસનો મહિમા આ રીતે વર્ણવ્યો છે - ““ઘણા ગુણવાળા એવા પણ ગુરુકુળવાસને छोउना२॥ भने स्व८७६ सेवा साधुओने भो नी ५२वशता ९२ नथी थती..... (८) સ્વચ્છંદચારિઓની બધી ય ક્રિયાઓ કેમ શ્રમમાત્ર છે, કેમકે ગુરુકુળવાસનો ત્યાગ કરવો વગેરે ક્રિયા ભ્રમથી થઈ હોવા છતાં શુદ્ધ આહાર ગ્રહણ કરવો વગેરે ક્રિયા તેવી નથી. છોડેલી ક્રિયાના અંશમાં ભગવાન ઉપર અબહુમાન હોવા છતાં નહીં છોડેલી ક્રિયાના અંશમાં ભગવાન ઉપર અબહુમાન નથી. જ્યાં અબહુમાન છે ત્યાં પણ બીજા જીવોની જેમ ખૂબ દઢ એવો વિપર્યાસ નથી ? આવી આશંકા કરીને કહે છે - આજ્ઞાબાહ્ય १. अतो गुरुकुलवासः, प्रथमाचारो निदर्शितः समये । उपदेशरहस्यादिषु, एतच्च विवेचितं बहुशः ॥११॥ २. तेषां अवक्रगामी परिणामो नास्ति तेन क्रियायाः । अज्ञाने बहुपतनं व्यवहारात् निश्चयात् नियमात् ॥९॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy