SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ गूढमार्गेण गच्छता पुनः पुनः प्रष्टव्यम् । २४९ स इष्टस्थानं न प्राप्नुयात् । गूढमार्गेण गच्छताऽध्वगेनेष्टस्थानप्राप्त्यर्थं पुनः पुनः प्रष्टव्यम्, प्रत्येकमार्गसन्धौ प्रष्टव्यम् । तह्येव स इष्टस्थानं प्राप्नुयात् । मोक्षमार्गोऽपि सरलो नास्ति, किन्तु गूढोऽस्ति । यदि शिष्यः सकृत्पृष्ट्वाऽनेककार्याणि कुर्यात्तर्हि मोक्षरूपमिष्टस्थानं न प्राप्नुयात् । तत इष्टस्थानप्राप्त्यर्थं तेन गुरुः पुनः पुनः प्रष्टव्यः, प्रत्येककार्यं तेन गुरुं पृष्ट्वैव कर्त्तव्यम् । जिनोक्ततत्त्वं सर्वमपि युक्तिसङ्गतमेवाऽस्ति न तत्र काचिदप्यसमञ्जसताऽस्ति । ततस्तत्सूक्ष्ममत्या गम्यमाऽऽराधनीयञ्चास्ति । ततस्तस्य यथाविध्यल्पाऽप्याराधना महालाभाय जायते, सूक्ष्माऽप्याशातना महानर्थाय जायते । प्रत्येककार्यं गुरुं पृष्ट्वा कर्त्तव्यमिति जिनभाषिततत्त्वमेव । अतस्तदपि यथाविधि पालनीयम् । तत्तु सर्वकार्येषु गुरो: प्रच्छनेन भवति । यदीदं चिन्त्यते यद्बृहत्कार्येषु गुरुः प्रष्टव्यः, लघुकार्याणि तु गुरुमनापृच्छ्य स्वयमेव कर्त्तव्यानि तर्हि जिनवचनस्याऽऽशातना भवति । ततश्च महानर्थो भवति । अतो जिनवचनस्य सूक्ष्मतमसम्पूर्णाऽऽराधनार्थमपि सर्वकार्येषु शिष्येण गुरुः प्रष्टव्यः । अस्य श्लोकस्य सङ्क्षेपार्थ एवं भवति सूक्ष्मबादरप्रत्येककार्याणि शिष्येण गुरुं पृष्ट्वैव कर्त्तव्यानि ॥१७॥ – તો પણ તે ઇષ્ટસ્થાને પહોંચતો નથી. એવા રસ્તે ચાલનારાએ ઇષ્ટ સ્થળે પહોંચવા વારંવાર પૂછવું જોઈએ. દરેક વળાંકે અને દરેક નાકે તેણે પૂછવું જોઈએ. તો જ તે ઇષ્ટસ્થળે પહોંચી શકે. મોક્ષમાર્ગ પણ સીધો નહીં પણ વાંકો-ચૂકો છે. જો શિષ્ય એકવાર પૂછીને અનેક કાર્ય કરે તો મોક્ષરૂપી ઇષ્ટ સ્થળે ન પહોંચે. માટે ઇષ્ટ સ્થળે પહોંચવા માટે તેણે વારંવાર ગુરુને પૂછવું, દરેક કાર્ય ગુરુને પૂછીને કરવું. ભગવાને કહેલું બધુંય તત્ત્વ યુક્તિસંગત જ છે, એમાં કંઈ ગરબડ નથી. માટે તેને સૂક્ષ્મબુદ્ધિથી જાણવું જોઈએ અને તેની આરાધના, કરવી જોઈએ. તેથી તેની થોડી પણ વિધિપૂર્વકની આરાધના મહાન લાભ માટે થાય છે, થોડી પણ આશાતના ભયંકર નુકસાન કરે છે. દરેક કાર્ય ગુરુને પૂછીને કરવું એ પ્રભુનું જ વચન છે. માટે તેનું પણ વિધિપૂર્વક પાલન કરવું. તે બધા કાર્યોમાં ગુરુને પૂછવાથી થાય છે. જો એમ વિચારાય કે મોટા કાર્યોમાં ગુરુને પૂછવું, નાના કાર્યો તો ગુરુને પૂછ્યા વિના જાતે જ કરી લેવા તો જિનવચનની આશાતના થાય. તેથી ઘણું નુકસાન થાય. માટે જિનવચનની ઝીણામાં ઝીણી અને સંપૂર્ણ આરાધના કરવા માટે બધા કાર્યોમાં શિષ્ય ગુરુને પૂછવું. આ શ્લોકનો સંક્ષેપમાં અર્થ આવો છે પૂછીને જ કરવા. (૧૭) નાના મોટા બધા કાર્યો શિષ્ય ગુરુને
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy