SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ साधुचतुर्भङ्गी। शृगालवत्प्रव्रज्यां पालयति । अयं साधुर्मन्दवैराग्येण प्रव्रजति । पश्चादपि तस्य वैराग्यं मन्दमेव भवति । आद्यन्तपर्यन्तं समग्रमपि तस्य संयमजीवनं शिथिलाचारेण व्याप्तं भवति । अत्र तथाविधचैत्यवासिसाधुदृष्टान्तोऽवसेयः । चतुर्थभङ्गवतिसाधुः सिंहवत्प्रव्रज्य सिंहवत्प्रव्रज्यां पालयति । अयं साधुस्तीव्रवैराग्येण प्रव्रजति तदेव च वैराग्यं यावज्जीवमनुपालयति । एवं समग्रमपि तस्य संयमजीवनं प्रकृष्टसाधनामयं भवति । लेशमात्रोऽपि शिथिलाचारस्तत्र प्रवेष्टुं न शक्नोति । अत्र काकन्दीवास्तव्यधन्यानगारज्ञातं बोध्यम् । एवं चतुर्णा भङ्गानां प्ररूपणा कृता। एतेभ्यश्चतुर्थो भङ्ग उपादेयः । उक्तञ्च श्रीदशवैकालिकसूत्रे आचारप्रणिधिनामाष्टमाध्ययने श्रीशय्यंभवसूरिभिः - ''जाइ सद्धाइ निक्खंतो, परिआयट्ठाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरिअसंमए ॥६१॥' चतुर्थभङ्गवर्तिसाधव एव लघुष्वपि कार्येषु गुरुं पृच्छन्ति, यथाविधिसंयमपालनरतत्वात् । द्वितीयभङ्गवर्तिसाधवस्त्वारम्भे तादृशा न सन्ति, पश्चात्तु तेऽपि तादृशा भवन्ति । प्रथमतृतीयभङ्गवर्तिसाधवो गुरुमनापृच्छ्यैव कार्याणि कुर्वन्ति सकृद्वा पृष्ट्वाऽनेकानि कार्याणि જેમ ચારિત્ર લઈ શિયાળની જેમ તેને પાળે છે. આ સાધુ મંદ વૈરાગ્યથી દીક્ષા લે છે. પછી પણ તેનો વૈરાગ્ય મંદ જ રહે છે. શરૂઆતથી છેવટ સુધીનું તેનું સંયમ જીવન શિથિલાચારથી વ્યાપેલું હોય છે. અહીં તેવા પ્રકારના ચૈત્યવાસી સાધુનું દૃષ્ટાંત સમજવું. ચોથા ભાંગામાં રહેલ સાધુ સિંહની જેમ ચારિત્ર લઈ સિંહની જેમ તેને પાળે છે. આ સાધુ તીવ્ર વૈરાગ્યથી ચારિત્ર લે છે અને તે જ વૈરાગ્ય જીંદગીભર ટકાવી રાખે છે. આમ તેનું સંપૂર્ણ જીવન સાધનામય હોય છે. થોડો પણ શિથિલાચાર તેમાં પેસી શકતો નથી. અહીં કાકંદીના ધન્ના અણગારનું ઉદાહરણ જાણવું. આમ ચાર ભાંગા બતાવ્યા. આમાંથી ચોથો ભાંગો ઉપાદેય છે. દશવૈકાલિકસૂત્રના આચારપ્રણિધિ નામના આઠમા અધ્યયનમાં શ્રી શય્યભવસૂરિ મહારાજે કહ્યું છે - ““જે શ્રદ્ધાથી સંસારમાંથી નીકળી ઉત્તમ ચારિત્રને પામ્યો છે, આચાર્યને સંમત ગુણમાં તે જ શ્રદ્ધા ટકાવી રાખજે.” ચોથા ભાંગામાં રહેલા સાધુઓ જ નાના કાર્યોમાં ગુરુને પૂછે છે, કેમકે તેઓ વિધિપૂર્વક ચારિત્ર પાળનારા છે. બીજા ભાંગાવાળા સાધુઓ શરૂઆતમાં તેવા નથી હોતા પણ પછી તેઓ પણ તેવા થઈ જાય છે. પહેલા અને ત્રીજા ભાંગાવાળા સાધુઓ ગુરુને પૂછ્યા વિના જ કાર્ય કરે છે १. यया श्रद्धया निष्क्रान्तः, पर्यायस्थानमुत्तमम् । तामेव अनुपालयेत्, गुणे आचार्यसम्मते ॥६१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy