SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तदशं वृत्तम् । गुरुमनापृच्छ्य कार्यकरणेन सामाचार्या अपि भङ्गो भवति ॥१६॥ अवतरणिका एवं सर्वकार्येषु गुरुः प्रष्टव्य इति सामान्येन प्रज्ञाप्याऽ विशेषेण स्पष्टयति छाया = - मूलम् मा पुण एगं पुच्छिय, कुज्जा दो तिन्नि अवरकिच्चाई । लहुएसुवि कज्जेसुं, एसा मेरा सुसाहूणं ॥१७॥ मा पुनः एकं पृष्ट्वा कुर्यात् द्वे त्रिणि अपरकृत्यानि । लघुकेष्वपि कार्येषु, एषा मर्यादा सुसाधूनाम् ॥१७॥ दण्डान्वयः पुण एगं पुच्छिय दो तिन्नि अवरकिच्चाई मा कुज्जा, सुसाहूणं लहु सुवि कज्जेसु एसा मेरा ॥ १७॥ हेमचन्द्रीया वृत्ति: - पुन: - किञ्चार्थे, पूर्वश्लोकोक्तसामान्यनिरूपणापेक्षयाऽस्मिन्श्लोके वक्ष्यमाणविशेषनिरूपणं प्रस्तावयति, एकं - अद्वितीयम्, कार्यमिति गम्यम्, पृष्ट्वा अनुज्ञाप्य, द्वे - जघन्यसङ् ख्यातरूपे, त्रिणि मध्यमसङ् ख्यातरूपाणि, वेत्यध्याहार्यम्, ततोऽयमर्थः द्वे त्रिणि वा, उपलक्षणादधिकानि वा अपरकृत्यानि - अपराणि गुर्वनुज्ञापितकार्यातिरिक्तानि तानि च तानि कृत्यानि कार्याणीत्यपरकृत्यानि तानि कर्मतापन्नानि, मा निषेधे, कुर्यात् अनुतिष्ठेत्, किमर्थमेकं पृष्ट्वा द्वे त्रिणि वाऽपरकृत्यानि न कर्त्तव्यानि ? इति प्रश्नस्योत्तरमुत्तरार्धेन ददाति ग्रन्थकृत्, सुसाधूनां सामाचारीपालनप्रविणत्वेन शोभनाः साधवः साधयन्ति मोक्षमार्गमिति साधवो यद्वा स्वाध्यायं कुर्वन्तीति साधवो यद्वोपसर्गपरीषहान्सहन्त इति साधवो यद्वा सेवां कुर्वन्तीति ગુરુને પૂછ્યા વિના કાર્ય કરવાથી સામાચારીનો પણ ભંગ થાય છે. (૧૬) અવતરણિકા - આમ બધા કાર્યોમાં ગુરુને પૂછવું એમ સામાન્યથી જણાવી હવે એ જ બાબત વિશેષથી સ્પષ્ટ કરે છે શબ્દાર્થ - વળી એક પૂછીને બીજા બે ત્રણ કાર્યો ન કરવા, સુસાધુઓની નાના કાર્યોમાં પણ આ મર્યાદા હોય છે. (૧૭) - - - २४३ - धुनैतदेव - હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - પૂર્વશ્લોકમાં કરેલા સામાન્ય નિરૂપણની અપેક્ષાએ આ શ્લોકમાં વિશેષથી નિરૂપણ કરે છે. ગુરુ પાસે એક કાર્ય કરવાની રજા માંગીને ગુરુએ રજા નહીં આપેલા બીજા બે-ત્રણ કે વધુ કાર્યો ન કરવા. કેમ ? સુસાધુઓની આ મર્યાદા હોય છે કે મોટા કાર્યોમાં તો ગુરુને પૂછે જ પણ નાના કાયોમાં પણ ગુરુને પૂછે. મોક્ષમાર્ગને સાધે તે સાધુ, અથવા સ્વાધ્યાય કરે તે સાધુ, અથવા ઉપસર્ગો-પરિષહોને
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy