SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ पृच्छासामाचारी। २४१ श्रीयशोविजयगणिवर्यैः - १णियहियकज्जपइण्णाणिवेअणं पइ गुरुं विणयपुव्वं । आपुच्छणत्ति णेया सेयं तप्पुव्वयं कम्मं ॥४६॥ णियत्ति । गुरुं - धर्माचार्यं प्रति विनयपूर्वं - गुरुभक्त्यभिमुखमन:परिणामपूर्वं निजहितकार्यप्रतिज्ञानिवेदनमापृच्छति भणिता, इति लक्षणकथनपरिसमाप्तौ । तेन गुरुभिन्नं प्रति, तं प्रत्यपि विनयं विना वा स्वहितकार्यप्रतिज्ञानिवेदने, गुरुं प्रति विनयपूर्वं परहितस्य स्वाऽहितस्य वा प्रतिज्ञानिवेदने, स्वहितकृतत्वादिनिवेदने वा उक्तनिवेदनविरहितक्रियामात्रे वा नाऽऽपृच्छाव्यवहारः । तत्पूर्वकं - उक्तलक्षणलक्षिताऽऽप्रच्छनापूर्वकं कर्म-कार्यं श्रेयः वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्वं वाक्यं सावधारणमिति न्यायादाप्रच्छनापूर्वमेव कर्म श्रेयो नान्यथा, आज्ञाविराधनादितिभावः ॥४६॥ ___पुच्छा किर पडिपुच्छा गुरुपुव्वणिवेइयस्स अट्ठस्स । कज्जंतराइजाणणहेडं धीराण किइसमए ॥५१॥ पुच्छत्ति, किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा ‘भण्यते' इति शेषः पृच्छा चोक्तलक्षणैव । निवेदनं च विधिनिषेधान्यतर उपदेशः । तेन न गुरुणा पूर्वमनिवेदितस्यार्थस्य पृच्छायां पूर्वनिवेदितस्यापि पृच्छागुणविरहितकथनमात्रे वाऽतिव्याप्तिः, अपवादतो निषिद्धप्रतिમહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે - “વિનયપૂર્વક ગુરુને પોતાના હિતકાર્યની પ્રતિજ્ઞા જણાવવી તે આ પૃચ્છા સામાચારીનું લક્ષણ છે. તેથી ગુરુ સિવાય બીજાને જણાવે, અથવા ગુરુને વિનય વિના જણાવે, અથવા ગુરુને વિનયપૂર્વક બીજાના હિતની કે પોતાના અહિતની પ્રતિજ્ઞા જણાવે, અથવા પોતાનું હિત કાર્ય કર્યું છે એમ જણાવવું, અથવા ઉક્ત નિવેદન વિનાની બધી ક્રિયાઓમાં આપૃચ્છાનો વ્યવહાર નથી થતો. આપૃચ્છાપૂર્વક કાર્ય કરવું તે સાધુ માટે હિતકર છે. આપૃચ્છાપૂર્વકનું કાર્ય જ હિતકર છે, તેના વિનાનું નહીં, કેમકે આપૃચ્છા વિના કાર્ય કરવાથી આજ્ઞાની વિરાધના થાય છે. ગુરુએ પૂર્વે જણાવેલી બાબત ફરીથી પૂછવી તે પ્રતિપૃચ્છા કહેવાય છે. ગુરુએ પૂર્વે જણાવેલી બાબત હકારાત્મક કે નકારાત્મક હોય. તેથી ગુરુએ પહેલા નહીં જણાવેલી બાબત પૂછવી, અથવા ગુરુએ પહેલા જણાવેલી બાબત હોય પણ પૃચ્છાના ગુણ વિનાનું १. निजहितकार्यप्रतिज्ञानिवेदनं प्रति गुरुं विनयपूर्वम् । आपृच्छना इति ज्ञेया श्रेयः तत्पूर्वकं कर्म ॥४६॥ २. पृच्छा किल प्रतिपृच्छा गुरुपूर्वनिवेदितस्य अर्थस्य । कार्यान्तरादिज्ञानहेतोः धीराणां कृतिसमये ॥५१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy