SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ तिलहारकज्ञातम्। २३७ बालत्ते वढ्तो पुत्तो हाऊण उल्लुग्गो ॥१॥ नीहरिओ गेहाओ कस्सइ वणियस्स हट्टदारम्मि । तिलरासीए उवरिं अक्खुडिओ निव्वडइ एसो ॥२॥ उल्लम्मि तस्स अंगे बहुया लग्गा तिला उ अह गेहे । पत्तस्स तस्स जणणी झाडेउं लेइ ते सव्वे ॥३॥ अह बीयदिणे अंगं उविच्चकरणेण उल्लयं काउं । निव्वडइ तहेव जणणीवि लेइ तह चेव झाडेउं ॥४॥ इय वड्डिओ पसंगो एवं चिय सो करेइ पइदियहं । अन्नन्नवणियधन्नाइं हरइ मुहमुट्ठिमाईहिं ॥५॥ जणणी उण न निवारेइ तुट्ठा बहु मन्नए य तं सव्वं । अह गरुयचोरियासु विलग्गो वढंतओ एसो ॥६॥ तो कहवि गहियलुद्धो एसो कइयावि जोव्वणारूढो । रायपुरिसेहिं पत्तो उवणिज्जइ वज्झठाणम्मि ॥७॥ अह तेण रायपुरिसा भणिया जणणीए सह पसीऊणं । मह कुणह एक्कवारं मेलयमह तेहिवि पवन्नं ॥८॥ आणीया जणणीवि हु आसन्नाए य तीए तो तेण । નગરમાં એક કુળવાન સ્ત્રી વિધવા થઈ. તેનો બાળક હાઈને ભીના શરીરે ઘરમાંથી નીકળ્યો અને કોઈ વાણીયાની દુકાનમાં તલના ઢગલા ઉપર પડે છે. તેના ભીના શરીર | ઉપર ઘણા તલ ચોંટી ગયા. તે ઘરે આવ્યો એટલે એની માતા ખંખેરીને બધા તલ લઈ લે છે. બીજા દિવસે જાણીને શરીર ભીનું કરી તે જ રીતે પડે છે, માતા પણ તે જ રીતે ખંખેરીન તલ લે છે. એમ એને ટેવ પડી ગઈ. દરરોજ તેમ જ કરે છે. જુદા જુદા વાણીયાઓની દુકાનમાંથી મુકિ, મોઢા વગેરેથી અનાજ હરે છે. માતા ખુશ થઈને તેને અટકાવતી નથી. તે બધું સારું માને છે. મોટો થતો તે મોટી ચોરી કરવા લાગ્યો. કોઈવાર યુવાનીમાં ચોરીના માલ સાથે રાજપુરુષોએ તેને પકડ્યો અને ફાંસીને માંચડે લઈ જાય છે. તેણે રાજપુરુષોને કહ્યું “એકવાર કૃપા કરીને મારી માતા સાથે મળવા દો.' તેમણે સ્વીકાર્યું. માતાને લાવ્યા. માતા નજીક આવી એટલે તેણે છરીથી માતાના સ્તન निःसृतः गृहात् कस्यचित् वणिजः हट्टद्वारे । तिलराशेरुपरि स्खलितः निपतति एषः ॥२॥ आर्द्र तस्य अङ्गे बहुका लग्नास्तिलास्तु अथ गृहे । प्राप्तस्य तस्य जननी लाति तान् सर्वान् ॥३॥ अथ द्वितीयदिने अङ्गं उपत्यकरणेन आर्द्रकं कृत्वा । निपतति तथैव जननी अपि लाति तथैव ॥४॥ इति वृद्धः प्रसङ्गः एवमेव सः करोति प्रतिदिवसम् । अन्यान्यवणिग्धान्यानि हरति मुखमुष्ट्यादिभिः ॥५॥ जननी पुनः न निवारयति तुष्टा बहु मन्यते च तत् सर्वम् । अथ गुरुकचोरिकास्वपि लग्नः वर्धमानः एषः ॥६॥ ततः कथमपि गृहितलोध्रः एषः कदाचित् यौवनारूढः । राजपुरुषैः प्राप्तः उपनीयते वध्यस्थाने ॥७॥ अथ तेन राजपुरुषाः भणिताः जनन्या सह प्रसीद्य मम कुरुत सकृत् मेलकमथ तैरपि प्रपन्नम् ॥८॥ आनीता जननी अपि खलु आसन्नायाः च तस्याः ततस्तेन ।
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy