SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ सारणादिकमकुर्वन्गुरुः शरणागतशीर्षकर्त्तकतुल्यः । २३५ प्रत्येकं गुरुं पृष्ट्वैव कर्त्तव्यानि । यद्यतिमहत्त्वपूर्णकार्येष्वेव गुरुः प्रष्टव्योऽभविष्यत्तर्हि ते तथैव निरदेक्ष्यन्त । न च कुत्रचिदपि तैस्तथा निर्दिष्टम् । अतो ज्ञायतेऽतिलघुकार्यातिरिक्तसर्वकार्याणि गुरुं पृष्ट्वैव कर्त्तव्यानि । न चैवं गुरोर्व्याघातोऽपि भवति । यतः शिष्यपालनमपि गुरुकार्यमेव । तच्च शिष्यस्य हितकरणेनाऽहितनिवारणेन च भवति । तदर्थं तेनाऽवश्यं शिष्यपृच्छाया उचितः प्रत्युत्तरो दातव्यः । ततश्च तत्र तस्य न कोऽपि व्याघातो भवति, किन्त्वेवंकरणेन तेन स्वकर्त्तव्यपालनमेव क्रियते शिष्याणाञ्चोद्धतत्वं परिहियते । गुरुणा न केवलं स्वसाधनायामेव मग्नेन भाव्यम्, किन्तु सारणादिना शिष्या अपि परिनिष्ठिताः कर्त्तव्याः । यदि स शिष्याणां सारणादिकं न करोति तर्हि स शरणागतजन्तुशीर्षनिकर्त्तकतुल्यो भवति । यदुक्तं मलधारिश्रीहेमचन्द्रसूरिभिः पुष्पमालायाम् १जह सीसाइं निकिंतइ कोई सरणागयाण जंतूणं । तह गच्छमसारंतो गुरूवि सुत्ते जओ भणियं ॥३३७॥ तत्स्वोपज्ञवृत्तावपि - 'यथा कश्चित्पापकर्मा शरणागतानामपि जन्तूनां शिरांसि निकृन्तति પૂછીને જ કરવા. જો માત્ર અતિમહત્ત્વના કાર્યોમાં જ ગુરુને પૂછવાનું હોત તો તેઓએ એ જ પ્રમાણે જણાવ્યું હોત. પણ ક્યાંય તેમણે એવું જણાવ્યું નથી. માટે જણાય છે કે બહુ નાના કાર્યો સિવાય બધા કાર્યો ગુરુને પૂછીને જ કરવા. આમ કરવાથી ગુરુને અંતરાય થાય એવું પણ નથી. કેમકે શિષ્યનું પાલન કરવું એ પણ ગુરુનું કાર્ય જ છે. શિષ્યનું પાલન એને હિતમાં પ્રવર્તાવવાથી અને અહિતથી અટકાવવાથી થાય છે. તેની માટે તેમણે અવશ્ય શિષ્ય પૂછેલા પ્રશ્નનો ઉચિત ઉત્તર આપવો જોઈએ. તેથી આમાં તેમને કોઈ અંતરાય થતો નથી, પણ આમ કરવાથી તે પોતાના કર્તવ્યનું પાલન જ કરે છે અને શિષ્યોનું ઉદ્ધતપણું દૂર કરે છે. ગુરુએ માત્ર પોતાની સાધનામાં જ મગ્ન ન રહેવું જોઈએ, પણ સારણા વગેરેથી શિષ્યોને પણ તૈયાર કરવા જોઈએ. જો તેઓ શિષ્યોને સારણા વગેરે ન કરે તો તે શરણે આવેલા જીવનું માથું કાપનારા સમાન બને છે. પુષ્પમાળામાં મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “જેમ કોઈ શરણે આવેલા જીવોના માથા કાપી નાખે છે તેમ ग७नी संभाण नसता गुरु ५ वा. भर सत्रम हाछे..." तेनी स्वोपश ટીકામાં પણ કહ્યું છે - “જેમ કોઈ પાપી શરણે આવેલા જીવોના માથા કાપી નાખે છે १. यथा शीर्षाणि निकृन्तति कश्चित् शरणागतानां जन्तूनाम् । तथा गच्छमसारयन् गुरुरपि सूत्रे यतः भणितम् ॥३३७॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy