SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ लघुकार्यानुज्ञा बहुवेलादेशाभ्यां याच्या । तस्मिन्नेव गमिष्यति । ततः प्रच्छनातिरिक्ता न काऽप्याराधना शिष्येण कर्त्तव्या स्यात् । यदि शिष्यः पुनः पुनः पृच्छेत् तर्हि गुरोरपि स्वकार्ये व्याघातो भवेत् । सोऽप्यन्यत्किञ्चिदपि कर्तुं न शक्नुयात् । अत एतद्दोषपरिहारार्थं शिष्येण मुहुर्मुहुः कर्त्तव्यानां सर्वेषामपि कार्याणामनुज्ञा द्वाभ्यामादेशाभ्यां प्रतिदिनं प्रातः सकृदेव याचनीया। एतावादेशौ पूर्वमुक्तौ । यानि कार्याणि कादाचित्कानि महत्त्वपूर्णानि च सन्ति तेषामनुज्ञोपर्युक्तद्व्यादेशाभ्यां न याच्यते । तेषां स्वरूपं गुरोनिवेद्य तदनुज्ञा विशिष्य याचनीया । भिक्षाटन-समुद्देशनस्थण्डिलभूमिव्रजन - प्रश्रवणपरिष्ठापन - अध्ययन-अध्यापन - वैयावृत्त्यकरण - मार्गगमनादिकानि सर्वकार्याणि शिष्येण गुरुं पृष्ट्वैव कर्त्तव्यानि । यदुक्तं मलधारिश्रीहेमचन्द्रसूरिदृब्धपुष्पमालायाः स्वोपज्ञटीकायां षड्विशतितमगाथाविवरणे विद्यासाधकज्ञाते – 'गुरुमनापृच्छ्य न कदाचित्कर्त्तव्यमुच्छ्वासनिःश्वासावन्तरेणापरकार्यम् ।' पञ्चवस्तुके श्रीहरिभद्रसूरिभिरपि प्रोक्तम् - • १साहूण जओ कप्पो मोत्तूणं आणपाणमाईणं । कप्पइ न किंचि काउं घित्तुं वा गुरुअपुच्छाए ॥२९६॥' પૂછવામાં જ જાય. તેથી પૂછવા સિવાય કોઈ આરાધના શિષ્ય ન કરી શકે. જો શિષ્ય વારંવાર પૂછે તો ગુરુને પણ પોતાના કાર્યમાં અંતરાય થાય. તે પણ બીજું કંઈ કરી શકે નહીં. માટે આ દોષ ટાળવા શિષ્ય વારંવાર કરવાના બધા કાર્યોની રજા બે જ આદેશોથી દરરોજ સવારે એકવાર માગી લેવી. આ બન્ને આદેશો પૂર્વે કહ્યા છે. જે કાર્યો ક્યારેક કરવાના હોય અને જે મહત્ત્વના હોય તેની રજા ઉપર કહેલા આદેશોથી નથી મંગાતી. તેમનું સ્વરૂપ ગુરુને જણાવી તેમની રજા અલગથી માંગવી જોઈએ. ગોચરી જવું, વાપરવું, ચંડિલભૂમીએ જવું, માત્રુ પરઠવવું, ભણવું, ભણાવવું, વૈયાવચ્ચ કરવી, વિહાર કરવો વગેરે બધા કાર્યો શિષ્ય ગુરુને પૂછીને જ કરવા જોઈએ. પુષ્પમાળાની સ્વોપજ્ઞ ટીકામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે ૨૬મી ગાથાના વિવરણમાં વિદ્યાસાધકના દૃષ્ટાંતમાં કહ્યું છે - “ગુરુને પૂછ્યા વિના ક્યારેય ઉચ્છવાસ-નિઃશ્વાસ સિવાય બીજું કાર્ય ન કરવું.” પંચવસ્તકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે, સાધુઓની આ મર્યાદા છે કે શ્વાસોશ્વાસ વગેરે સિવાય ગુરુને પૂછ્યા વિના કંઈ પણ કરવું કે લેવું કહ્યું નહીં.” १. साधूनां यतः कल्पः मुक्त्वा आनपानादीन् । कल्पते न किञ्चित्कर्तुं ग्रहीतुं वा गुर्वपृच्छया ॥२९६॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy