SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ सिंहगुहावासिमुनिज्ञातम्। २२९ प्रमार्जनं विधाय तरतोऽशुचिप्रदेशे क्षिप्तम् । साधुनोक्तं किमिदं कृतम् ? निर्भाग्यवति ! दुर्लभं चैतद्रत्नम् । तत् श्रुत्वा तयोक्तं त्वत्तोऽपि कोऽपरो निर्भाग्यशेखरः ? मया तु लक्षमूल्यं कम्बलमशुचौ क्षिप्तम्, त्वया तु अमूल्यं ज्ञानदर्शनचारित्ररूपं रत्नत्रयमनन्तभवदुर्लभं नटविटनिष्ठीवनशरावोपमाऽशुचिमलमूत्रसम्भृते मदीये देहे क्षिप्तमतो धिगविमृश्यकारिणम् ! दुर्लभोऽयं नरभवस्तत्रापि कुलमुत्तमं दुर्लभं, तत्रापि धर्मश्रुतिस्तत्रापि श्रद्धानत्वं, तत्र साधुधर्माचरणमतीव दुर्लभं मुक्तिदायकं त्यक्त्वा मदीयाङ्गमोहितो वर्षाकाले नेपालगमनादिना बहुजीवोपघातेन त्यक्तचारित्रो बहुकालं नरकादिवेदनां कथं सहिष्यसे ? इत्यादिवाक्यश्रवणेन पुनरप्यायातसंवेगो मुनिः कथयति स्म । त्वमेव धन्या यया भवकूपे निमज्जन्नहं रक्षितः । अधुनाऽकार्यानिवृत्तोऽहम् । तयोक्तं घटते चैतद्भवादृशाम् । पश्चात्स गुरुपार्श्वे समागतः । चरणयोर्निपत्य श्रीस्थूलभद्रं क्षमयामास । धन्या यूयं भवतां कृतं भवद्भिरेव क्रियते, न त्वस्मादृशै_नसत्त्वैः । गुरून् स विज्ञापयति स्म, स्वामिन् ! सत्यमेव दुष्करकारक इति वारत्रयं તેણીએ પણ પોતાના પગની રજ લુછી તેને ખાળમાં ફેંકી દીધી. સાધુ બોલ્યા - “આ શું કર્યું ?' કમભાગી સ્ત્રી ! આ રત્ન દુર્લભ છે.” તે સાંભળી તેણીએ કહ્યું ‘તમારા કરતા પણ વધુ કોણ કમભાગી છે ! મેં તો લાખની કિંમતવાળી કામળી ખાળમાં નાખી. તમે તો અમૂલ્ય, અનંતભવમાં દુર્લભ, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્ન નટો અને જાર પુરુષોના થુંકવાના કોળીયા જેવા, અપવિત્ર મળ-મૂત્રથી ભરેલા મારા શરીરમાં ફેંક્યા. માટે વિચાર્યા | વિનાનું કરનારા તમને ધિક્કાર થાવ. આ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં પણ ઉત્તમ કુળ દુર્લભ છે. તેમાં પણ ધર્મનું શ્રવણ અને તેમાં પણ શ્રદ્ધા વધુ દુર્લભ છે. તેમાં સાધુધર્મનું આચરણ અતિશય દુર્લભ છે. મુક્તિ આપનારા તે સાધુધર્મને છોડીને મારા શરીરમાં મોહિત થયેલા તમે ચોમાસામાં નેપાલ જઈ ઘણા જીવોની વિરાધના કરી, ચારિત્ર છોડ્યું. ઘણા કાળ સુધી નરકની વેદના શી રીતે સહેશો?' વગેરે વાક્યો સાંભળીને ફરી તે મુનિ સંવેગ પામ્યા. તે બોલ્યા, “તું ધન્ય છો, જેણે સંસારરૂપી કુવામાં પડતા એવા મને अयाव्यो. वे हुँ मायथा स्यो छु.' ते ४ - 'तभा२।४वाने ॥ योग्य छे.' પછી તે ગુરુ પાસે આવ્યા. ચરણમાં પડી સ્થૂલભદ્રની માફી માંગી. “આપ ધન્ય છો. આપે કરેલું આપ જ કરી શકો, અમારા જેવા ઓછા સત્ત્વવાળા નહીં.” તેમણે ગુરુને વિનંતિ કરી – ‘સ્વામી ! આપે ત્રણવાર દુષ્કર દુષ્કર દુષ્કર કર્યું એમ કહ્યું તે બરાબર
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy