SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ गुरुवचनं तीर्थतुल्यं मन्तव्यम् । द्वादशाङ्गीरूपं प्रवचनमत्र प्रतिष्ठितम् । इदं तीर्थं परमोपास्यतत्त्वमस्ति । यदि तन्नाभविष्यत्तर्हि वयमेतावती भूमि नाप्स्याम । न च कोऽपि मुक्तिमगमिष्यत् । तीर्थं संसारसागरनिमज्जदशेषजन्तुपोतनिभमस्ति । एवं तीर्थं परमोपकार्यस्ति । ततो न कोऽपि तस्याऽऽशातनां करोति, तदाशातनाया महाऽनर्थप्रदत्वात् । यदुक्तम् - 'अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं व्रजलेपो भविष्यति ॥' तीर्थस्याऽऽराधनार्थं सर्वे सोत्साहं यतन्ते । अयुक्तमपि गुरुवचनं तीर्थतुल्यं मन्तव्यम् । तदाशातना सर्वथा वा, तदाराधनार्थं सोत्साहं यतनीयम् । तीर्थं कदापि कस्याप्यहितं न करोति । एवमयुक्तमपि गुरुवचनं कदाप्यहितं न करोति । तीर्थं श्रेय एव वितरति । एवमयुक्तमपि गुरुवचनं कल्याणमेव करोति । भावानुसारेण फलं प्राप्यते । अमृतत्वभावेन भावितं जलं विषमपास्यति । उक्तञ्च कल्याणमन्दिरस्तोत्रे श्रीसिद्धसेनदिवाकरसूरिभिः ‘पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं, किं नाम नो विषविकारमपाकरोति ? ॥१७॥ પ્રવચન એમાં રહેલું છે. આ તીર્થ એ ઉપાસના કરવા યોગ્ય સૌથી શ્રેષ્ઠ તત્ત્વ છે. જો તે ન હોત તો આપણે અહીં સુધી આવ્યા ન હોત, કોઈ મોક્ષે જાત નહી. તીર્થ એ સંસારસાગરમાં ડૂબતા બધા જીવો માટે વહાણ જેવું છે. આમ તીર્થ પરમ ઉપકારી છે. તેથી કોઈ તેની આશાતના નથી કરતું, કેમકે તેની આશાતના મોટા અનર્થો આપે છે. કહ્યું છે - “અન્ય ઠેકાણે કરેલું પાપ તીર્થમાં નાશ પામે છે, તીર્થમાં કરેલ પાપ વજના લેપ જેવું થાય છે.” તીર્થની આરાધના માટે બધા ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે. અયોગ્ય ગુરુવચન પણ તીર્થ જેવું માનવું. તેની આશાતના સર્વ રીતે વર્જવી તેની આરાધના માટે ઉત્સાહપૂર્વક યત્ન કરવો. તીર્થ ક્યારેય કોઈનું ય અહિત નથી કરતું. એમ અયોગ્ય ગુરુવચન પણ ક્યારેય અહિત નથી કરતું. તીર્થ કલ્યાણ જ કરે છે. એમ અયોગ્ય ગુરુવચન પણ કલ્યાણ જ કરે છે. ભાવને અનુસાર ફળ મળે છે. અમૃતના ભાવથી ભાવિત કરેલ પાણી ઝેરને દૂર કરે છે. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ કલ્યાણમંદિરસ્તોત્રમાં કહ્યું છે – “અમૃત એ પ્રમાણે વારંવાર વિચારાનું પાણી શું ઝેરના વિકારને દૂર નથી ४२तुं ? अर्थात् ४३ ०४ ७."
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy