SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्दशं वृत्तम् । अवतरणिका - एवं शिष्यजीवने गुरुमनोऽनुकूलकार्यकरणस्य महत्त्वं प्रतिपाद्याऽधुना गुरुवचनस्य तीर्थत्वमाविष्करोति २०८ मूलम् - जुत्तं चिय गुरुवयणं, अहव अजुत्तं य होज्ज दइवाओ । तहवि हु एयं तित्थं, जं हुज्जा तं पि कल्लाणं ॥१४॥ युक्तमेव गुरुवचनं, अथवा अयुक्तञ्च स्यात् दैवात् । तथापि खलु एतत् तीर्थं, यत् भविष्यति तदपि कल्याणम् ॥१४॥ दण्डान्वयः गुरुवयणं जुत्तं चिय, अहव दइवाओ अजुत्तं य होज्ज तहवि हु एयं तित्थं, जं हुज्जा तं पि कल्लाणं ॥१४॥ हेमचन्द्र या वृत्ति: - गुरुवचनम् - गुरुः- सेवितगुरुकुलवासः उक्तञ्च पञ्चवस्तुके श्रीहरिभद्रसूरिभिः ‘१पव्वज्जाजोग्गगुणेहिं संगओ विहिपवण्णपव्वज्जो । सेविअगुरुकुलवासो सययं अक्खलिअसीलो अ ॥ १०॥ तस्य वचनम् वाणीति गुरुवचनम्, युक्तम् - युक्तिसङ्गतं तथ्यं लाभकारि वेत्यर्थः, चिय एवकारार्थः, स च गुरुवचनस्याऽयुक्तत्वं व्यवच्छिनत्ति । अत्र भवतीत्यध्याहार्यम् । ततोऽयमर्थः गुरुवचनं युक्तमेव भवति । अथवा पक्षान्तरे दैवात् - कर्मोदयलक्षणात्, अयुक्तम् हु युक्तं पूर्वोक्तम्, न युक्तमित्ययुक्तम् युक्तविपरीतमित्यर्थः, युक्तिरहितं वितथं हानिकृदिति यावत् च - समुच्चयार्थम् स्यात् - भवेत्, तथाऽपि गुरुवचनस्याऽयुक्तत्वे सत्यपि, निश्चयार्थे, एतत् अयुक्तं गुरुवचनम्, तीर्थं तीर्यतेऽनेनेति तीर्थम्, तच्च અવતરણિકા - આ પ્રમાણે શિષ્યના જીવનમાં ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવાનું મહત્ત્વ બતાવીને હવે ‘ગુરુવચન એ તીર્થ છે' એમ બતાવે છે - શબ્દાર્થ - ગુરુનું વચન યોગ્ય જ હોય, હોય તો પણ એ તીર્થ છે, જે થશે તે પણ અથવા દૈવને લીધે ગુરુનું વચન અયોગ્ય કલ્યાણરૂપ થશે. (૧૪) હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - જેણે પોતે પહેલા ગુરુકુળવાસ સેવ્યો હોય તે ગુરુ. પંચવસ્તુકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - ‘ગુરુ દીક્ષાને યોગ્ય ગુણોથી યુક્ત હોય, તેમણે વિધિપૂર્વક ચારિત્ર લીધું હોય, તેમણે ગુરુકુળવાસ સેવ્યો હોય, તેઓ સતત અસ્ખલિત શીયળવાળા હોય.’ ગુરુવચન યોગ્ય જ હોય, અયોગ્ય ન હોય. કદાચ કોઈ કર્મોદયને લીધે તે અયોગ્ય હોય તો પણ તે તીર્થ છે. જે તારે તે તીર્થ. તીર્થ બે પ્રકારના છે - - छाया - - - १. प्रव्रज्यायोग्यगुणैः सङ्गतः विधिप्रपन्नप्रव्रज्यः । सेवितगुरुकुलवासः सततं अस्खलितशीलश्च ॥१०॥ - -
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy