SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ स्वेच्छात्यजनार्थं गुर्विच्छा पूरणीया। १९९ रोद्भुमिच्छति तर्हि तेन मनोनिरोध: कर्त्तव्यः । तदर्थं तेन प्रथमं स्वेच्छा त्यक्तव्या, गुर्विच्छैव स्वेच्छारूपा मन्तव्या । स्वेच्छापूरणायासादधिक आयासस्तेन गुर्विच्छापूरणार्थं कर्त्तव्यः । इत्थं मनोनिरुन्धनेन मुक्तिस्तस्य करतलवर्तिनी भवेत् । यथा कण्टकः कण्टकमुद्धरति तथा स्वेच्छात्यजनार्थं गुर्विच्छा पूरणीया । गुर्विच्छापूरणेन शिष्यस्यैकान्तेनैव लाभो भवति । स्वेच्छानुसारिण्या प्रवृत्त्या कदाचिद्धानिरपि भवेत् । केनचित् शिष्येण पर्युषणापर्वण्यष्टावुपवासाः कृताः । तस्य शरीरं शिथिलं जातम् । अष्टमदिने सांवत्सरिकप्रतिक्रमणानन्तरमन्यः साधुस्तस्य विश्रामणार्थमागतः । तेन तस्मै कथितम् - 'श्वस्तव पारणं भविष्यति ।' तदा स तपस्वी शरीरेणाऽस्वस्थ आसीत् । स उत्थातुमप्यसमर्थोऽभवत् । तथापि तेन कथितम् - 'मम गुरुदेवस्येच्छाऽस्ति यन्मया नवोपवासाः कर्त्तव्याः । अतः श्वः पारणं न भविष्यति । श्वोऽहं नवममुपवासं करिष्यामि।' अयं शिष्यो धन्यः । यतः शारीरिकास्वास्थ्येऽपि गुर्विच्छापूरणार्थं स नवममुपवासमकरोत् । कश्चित् नित्यैकाशनकारी शिष्यो ग्लानः सञ्जातः । तेन गुरुसकाशे नमस्कारसहितप्रत्याख्यानं याचितम् । गुरुणोक्तम् - 'नमस्कारसहितप्रत्याख्यानेन रोगो नाऽपनेष्यति । નિરોધ કરવો જોઈએ. તેની માટે તેણે પહેલા સ્વેચ્છા ત્યજવી, ગુરુની ઇચ્છાને જ પોતાની ઇચ્છા માનવી. સ્વેચ્છા પૂરી કરવા માટે કરાતી મહેનતથી વધુ મહેનત તેણે ગુરુની ઇચ્છા પૂરી કરવા માટે કરવી. આમ મનનો નિરોધ થવાથી તેનો મોક્ષ હથેળીમાં આવી જશે. જેમ કાંટો કાંટાને કાઢે છે તેમ સ્વેચ્છાને ત્યજવા માટે ગુરુની ઇચ્છા પૂરી કરવી. ગુરુની ઇચ્છા પૂરી કરવાથી શિષ્યને એકાંતે લાભ જ થાય છે. સ્વેચ્છાથી કરાતી પ્રવૃત્તિથી ક્યારેક નુકસાન પણ થાય છે. શિષ્ય પર્યુષણ પર્વમાં અઢાઈ કરી. તેનું શરીર ઢીલું પડ્યું. આઠમા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ પછી બીજો સાધુ તેની સેવા કરવા ગયો. તેણે તેને કહ્યું - “કાલે તમારે પારણું છે. ત્યારે તે તપસ્વી શરીરથી અસ્વસ્થ હતો. તે ઉઠી નહોતો શકતો. છતાં તેણે કહ્યું - “મારા ગુરુમહારાજની ઇચ્છા છે કે હું નવ ઉપવાસ કરું. માટે કાલે પારણું નહીં થાય. કાલે હું નવમો ઉપવાસ કરીશ.” આ શિષ્યને ધન્યવાદ છે, કેમકે શરીર અસ્વસ્થ હોવા છતાં એણે ગુરુની ઇચ્છા પૂરી કરવા નવમો ઉપવાસ કર્યો. નિત્ય એકાસણા કરનાર કોઈક શિષ્ય માંદો પડ્યો. તેણે ગુરુ પાસે નવકારશીનું પચ્ચખાણ માંગ્યું. ગુરુએ કહ્યું, ‘નવકારશી કરવાથી રોગ દૂર નહીં થાય. ઉર્દુ અનેક
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy