SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ विनयरत्नसाधुज्ञातम्। एवं स सार्थे समागतः, गुरवोऽपि पौषधशालायामागताः । दर्भसंस्तारकस्थेनोदायिनृपेण वन्दिताः, प्रतिक्रमणं कृतं, संस्तारकपौरुषी पाठयित्वा शयनं कृतम् । तदा दुष्टेन तेन कुशिष्येणोत्थाय प्रच्छन्नं रक्षिता कङ्कलोहच्छुरिका राज्ञो गले दत्ता । तं मारयित्वा छुरिकां तत्र मुक्त्वा स गतः, बहिःस्थितै राजसेवकैरयं साधुरिति मत्वा न निवारितः । एतस्मिन्नवसरे रुधिरप्रवाहो गुरुसंस्तारकपार्श्वमागतः । तत्सेकाद् गुरवो बुद्धाः, विचारितं च किमेतदिति पार्वे शिष्यो न दृष्टः । अयं कुशिष्यो राजानं मारयित्वा गत इति निश्चित्य राजानं मृतं दृष्ट्वा चिन्तयन्ति महानर्थोऽयं जातः, महानुड्डाहो भविष्यति, यदेते मुनय एतादृशं कर्म कुर्वन्ति । गुरुभिरपि च्छुरिका निजगले दत्ता । एवं तौ द्वावपि मृत्वा स्वर्गं गतौ । एवमन्योऽप्यभव्यो बहुभिरप्युपदेशैः प्रतिबोधं न प्राप्नोति । स दुष्टकर्मा साधुवेषं मुक्त्वा स्वकीयनृपसमीपं गतः । सर्वमपि निवेदितं । धिक् त्वया किं कृतम् ? इति तिरस्कृत्य तेन स देशान्निष्कासितः । अतो न गुरुकर्मणा भाव्यमित्युपनयः । इत्युदायिनृपमारकदृष्टान्तः । अयमत्र रहस्यार्थः - हृदयसद्भावपूर्वकं गुरुभक्तिः कर्त्तव्या, बाह्यवचनाडम्बरमात्रेण એમ તે સાથે ગયો. ગુરુ પણ પૌષધશાળામાં આવ્યા. ડાભના સંથારામાં રહેલા ઉદાયિ રાજાએ વંદન કર્યા. પ્રતિક્રમણ કર્યું. સંથારા પોરસી ભણાવીને સુઈ ગયા. ત્યારે તે દુષ્ટ કુશિષ્ય ઉઠીને છુપાવી રાખેલી છૂરિથી રાજાનું ગળું કાપ્યું. તેને મારી, છુરી ત્યાં જ રાખી તે ગયો. બહાર ઉભેલા રાજસેવકોએ આ સાધુ છે એમ જાણી અટકાવ્યો નહીં. એ વખતે લોહીની ધાર ગુરુના સંથારા પાસે આવી. તેનાથી ભીના થવાથી ગુરુ જાગી गया. तेभो वियागुं, 'भा शुं ?' माशुभ शिष्य न पायो. 'भा मुशिष्य ने भारीने ભાગી ગયો છે એમ નક્કી કરી રાજાને મરેલો જોઈ વિચારે છે “આ મોટો અનર્થ થઈ ગયો. ઘણી શાસનહીલના થશે કે આ મુનિઓ આવા કામ કરે છે.” ગુરુએ પણ છુરી પોતાના ગળે લગાવી. એમ તે બન્ને મરીને દેવલોકમાં ગયા. એમ બીજો પણ અભવ્ય ઘણા ઉપદેશોથી પ્રતિબોધ નથી પામતો. તે દુષ્ટ સાધુવેષ છોડીને પોતાના રાજા પાસે ગયો, બધું જણાવ્યું, ‘ધિક્કાર થાવ ! તેં શું કર્યું ?” એમ તિરસ્કાર કરી તેણે તેને દેશમાંથી કાઢી નાખ્યો. માટે ભારેકર્મ ન થવું. એ ઉદાયિરાજાના હત્યારાનું દૃષ્ટાંત j." અહીં રહસ્યાર્થ આવો છે - હૃદયના ભાવપૂર્વક ગુરુભક્તિ કરવી, માત્ર બાહ્ય
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy