SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ मायाविशिष्यकृता गुरुभक्तिर्नटक्रियातुल्या। '१पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥२७३॥ पुढवी आउक्काए तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो छण्हंपि विराहओ होइ ॥२७४॥' ततः सर्वत्र भावसारं प्रवर्तितव्यम् । गुरुभक्तौ तु विशेषेण भाववृद्धिः कार्या । यथा यथा भाववृद्धिर्भवति तथा तथा फलवृद्धिर्भवतीति पूर्वमुक्तमेव । यदि शिष्यः स्वकार्यसफलीकरणाय भावशून्यबहिर्वृत्त्या मधुरवचनैर्गुरुकार्यकरणेन वा गुरुं प्रसन्नीकुर्यात्तर्हि स तस्य नरस्य सादृश्यं बिभर्ति यः सम्भावितक्रोडरुप्यकलाभकार्ये काकिणीं प्राप्य सन्तुष्टो भवेत् । गुरुप्रसादनाय तत्कृताः सर्वाः क्रियाः नटक्रियातुल्याः भवन्ति । नटः रङ्गभूमौ तथाऽभिनयं करोति यथा सर्वं सत्यमिवावभासते । अन्तस्तु स स्वात्मानं भिन्नमेव मन्यते । एवं मायाविशिष्योऽपि गुरुसमक्षं मधुरवचनानि वक्ति श्रेष्ठतमां च गुरुभक्तिं करोति । परन्तु तस्य हृदये गुर्विच्छापूरणस्वकर्मनिर्जरणादिविषयको न कोऽपि शुभभावो विद्यते । स केवलं स्वकार्यस्य निर्विघ्नसमाप्त्यर्थमेव तथा करोति । यतस्तथाकरणेन प्रसन्नीभूतो તેથી બધે ભાવપૂર્વક પ્રવર્તવું જોઈએ. ગુરુભક્તિમાં તો વિશેષથી ભાવ વધારવો જોઈએ. જેમ જેમ ભાવૃદ્ધિ થાય છે તેમ તેમ ફળવૃદ્ધિ થાય છે એ પૂર્વે કહ્યું જ છે. જો શિષ્ય પોતાના કાર્યને સફળ કરવા માટે ભાવ વિના બહારથી મધુરવચનો વડે કે ગુરુનું કામ કરવા વડે ગુરુને ખુશ કરે તો તે તે માણસ જેવો છે જે કરોડ રૂપિયાનો લાભ થાય તેવા કાર્યમાં એક કોડી પામીને સંતોષ પામે. ગુરુને ખુશ કરવા માટે તેણે કરેલી બધી ક્રિયાઓ નટની ક્રિયા જેવી છે. નટ રંગભૂમી ઉપર તેવો અભિનય કરે છે કે જેથી બધું સાચું જ લાગે. અંદરથી તો તે પોતાને જુદો જ માનતો હોય. એમ માયાવી શિષ્ય પણ ગુરુ સમક્ષ મીઠા વચનો બોલે અને જોરદાર ગુરુભક્તિ કરે. પણ તેના હૃદયમાં ગુરુની ઇચ્છા પૂરી કરવા અને પોતાના કર્મોની નિર્જરા કરવા વગેરેનો કોઈ પણ શુભભાવ નથી હોતો. તે માત્ર પોતાનું કાર્ય વિના વિને સમાપ્ત થાય એ માટે જ તેમ કરે છે. કેમકે १. प्रतिलेखनं कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं वाचयति स्वयं प्रतीच्छति वा ॥२७३॥ पृथ्वीअप्तेजःवायुवनस्पतित्रसानाम् । प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधकः भवति ॥२७४॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy