SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानक्रियाभ्यां मोक्षः। १८३ '१दाणं सीलं च तवो उच्छुपुष्पं व निष्फलं होज्जा । जइ न हिययम्मि भावो होइ सुहो तस्सिमे हेऊ ॥८६॥' भावशून्यद्रव्यक्रियायाः कायक्लेशरूपत्वेन स्वल्पमेव फलमवाप्यते । भावसहितक्रियैव मुक्तिं प्रापयति । यदुक्तं 'ज्ञानक्रियाभ्यां मोक्षः ।' अत्र 'ज्ञान' शब्देन तत्त्वतो भाव एवोच्यते । श्रीअनुयोगद्वारसूत्रस्य मलधारि श्रीहेमचन्द्रसूरिनिर्मितटीकायामेकचत्वारिंशदधिकशततमगाथाविवरणेऽप्युक्तं - 'तस्माद् ज्ञानक्रियोभयसध्यैव मुक्त्यादिसिद्धिः, उक्तञ्च - २हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दड्डो, धावमाणो य अंधओ ॥१॥ संयोगसिद्धीअ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नयरं पविट्ठा ॥२॥" ___ मायावी तु केवलां क्रियामेव करोति, तस्य भावशून्यत्वात् । अतो न स मुक्ति प्राप्नोति । क्रियाया अपि भाव एव प्रधानतरः । यदुक्तं - श्रीदशवैकालिकसूत्रस्य ભાવ ન હોય તો દાન, શીલ અને તપ શેરડીના ફલની જેમ નિષ્ફળ જાય છે. તેના આ કારણો છે.” ભાવ વિનાની દ્રવ્ય ક્રિયા કાયક્લેશરૂપ હોવાથી થોડું જ ફળ આપે છે. भाववाणी यि ४ भोक्ष ५मा छे. छ - "शान भने ठियाथी भोक्ष थाय छे." અહીં ‘જ્ઞાન' શબ્દથી હકીકતમાં ભાવ જ કહેવાય છે. અનુયોગદ્વારસુત્રની મલધારી શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજ રચિત ટીકામાં ૧૪૧મી ગાથાના વિવરણમાં કહ્યું છે – ‘‘માટે જ્ઞાન અને ક્રિયા ઉભયથી સાધ્ય જ મોક્ષ વગેરેની सिद्धिछ. हा छ - 'ज्यिा विनान शान ४॥येj (नमुं) छ, मशानथी ठिया હણાયેલી (નકામી) છે, દેખનારો પાંગળો અને દોડનારો આંધળો બન્ને બળી ગયા. સંયોગની સિદ્ધિથી ફળ મળે છે, રથ એક પૈડાથી નથી ચાલતો, આંધળો અને પાંગળો वनमा मेगा थईने नगरमा प्रवेश्या.'' માયાવી માત્ર ક્રિયા જ કરે છે, કેમકે તે ભાવ વિનાનો છે. એથી તે મુક્તિ પામતો નથી. ક્રિયા કરતા પણ ભાવ જ પ્રધાન છે. દશવૈકાલિકસૂત્રના જીવનકાય નામના १. दानं शीलं च तपः इक्षुपुष्पमिव निष्फलं भवेत् । यदि न हृदये भावः भवति शुभः तस्येमे हेतवः ॥८६॥ २. हतं ज्ञानं क्रियाहीनं, हता अज्ञानतः क्रिया । पश्यन् पङ्गलः दग्धः, धावन् च अन्धकः ॥१॥ संयोगसिद्धया फलं वदन्ति, न खलु एकचक्रेण रथः प्रयाति । अन्धश्च पङ्गश्च वने समेत्य, तौ सम्प्रयुक्तौ नगरं प्रविष्टौ ॥२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy