SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ दशमं वृत्तम् । १६५ विस्मर्तव्यः । सदैव तद्भक्तावप्रमत्तेन भाव्यम् । समृद्धिप्राप्त्यनन्तरमपि गुरुन त्यजनीयः । तदा तु विशेषेण तद्भक्तौ यतनीयम् । जीवनस्याऽन्तिमं श्वासोच्छ्वासं यावच्छिष्येण गुरुभक्तौ रतेन भवितव्यम् । __ तदिदमत्रोपदेशनवनीतम् - सर्वासां शिष्यर्थीनां गुरुभक्तिमूलत्वात् शिष्येण कदापि गुरुभक्तिर्न मोक्तव्या ॥९॥ अवतरणिका - एवं शिष्यसवर्धीनां गुरुभक्तिप्रभवत्वं प्रतिपाद्याऽधुना गुरुर्दुष्प्रत्युपकार्य इति प्रदर्शयति - मूलम् - जलपाणदायगस्सवि, उवयारो न तीरए काउं । किं पुण भवन्नवाओ, जो तारइ तस्स सुहगुरुणो ॥१०॥ छाया - जलपानदायकस्यापि, उपकारं न शक्यते कर्तुम् । किं पुनः भवार्णवात्, यः तारयति तस्य शुभगुरोः ॥१०॥ दण्डान्वयः - जलपाणदायगस्सवि उवयारो काउं न तीरए, किं पुण जो भवन्नवाओ तारइ तस्स सुहगुरुणो ॥१०॥ हेमचन्द्रीया वृत्तिः- जलपानदायकस्याऽपि - अत्र यदीत्यध्याहार्यम् । जलं - नीरम् तस्य पानं - मुखेन शरीरान्तर्नयनक्रियेति जलपानम्, तस्य दायकः - प्रयच्छक इति जलपानदायकः, पिपासितस्य तृषाशमनार्थं वारिदातेत्यर्थः । तस्येति - जलपानदायकस्य, अपि - विशिष्टोपकारी तु प्रत्युपकर्तुं नैव शक्यते, जलपानदायकस्याऽपि प्रत्युपकारं कर्तुं શિષ્ય ક્યારેય ગુરુને ભૂલવા નહીં. સદા તેમની ભક્તિમાં અપ્રમત્ત રહેવું. સમૃદ્ધિ મળ્યા પછી પણ ગુરુને છોડવા નહીં. ત્યારે તો વિશેષ કરીને ગુરુભક્તિમાં યત્ન કરવો. જીવનના છેલ્લા શ્વાસ સુધી શિષ્ય ગુરુભક્તિમાં રત રહેવું. અહીં ઉપદેશનો સાર આ છે – શિષ્યની બધી ઋદ્ધિઓનું મૂળ ગુરુભક્તિ હોવાથી तो स्याश्य गुरुमलित छोडवी नही. (८) અવતરણિકા - આમ શિષ્યની બધી ઋદ્ધિઓ ગુરુભક્તિથી પ્રગટે છે એ બતાવી હવે ‘ગુરુના ઉપકારનો બદલો વાળી શકવો અશક્ય છે' એમ બતાવે છે - | શબ્દાર્થ – પાણી આપનારના પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી, તો જે ભવસમુદ્રમાંથી તારે છે તે સુગુરુના ઉપકારનો બદલો શું વળી શકે ? (૧૦) હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - વિશિષ્ટ ઉપકારીના તો ઉપકારનો બદલો વાળી નથી જ શકાતો, પણ પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી નથી શકાતો.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy