SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ गुरावाशातिते जिनवचनमप्याशातितं भवति । १५१ क्षोदसोदरमिष्टप्राप्तिकल्पद्रुमसधर्म सुरासुरनराधीशमयूरनववारिदं कर्मकक्षहुताशनं रिष्टनाशनमस्ति । इदमेव जिनेन्द्रवचनं प्राप्याऽतीतकालेऽनन्ता जीवाः सिद्धाः, वर्तमानकाले प्रभूताः सिध्यन्ति, आयत्यां चानन्ता सेत्स्यन्ति । जिनेन्द्रवचनं विना न कोऽप्यन्य उपायो भवसागरनिस्तारणसमर्थोऽस्ति । ततो दुःखमयसंसारात्स्वात्मनो निष्काशनेन सुखमयमुक्तिप्रवेशनाय जिनेन्द्रवचनाप्तिरत्यावश्यका । सा यदि न भवति तर्हि जीवो दुःख्येव भवेत् । अत्र जिनेन्द्रवचनेन तदनुसारिधर्म-धर्मानुष्ठानान्यपि ग्राह्याणि । ततो गुर्ववर्णवादिना परभवे प्रभुवचनजिनधर्मतदनुष्ठानादिकं किमपि न प्राप्यते ।। ___'गुरुर्मम प्रतिनिधिः । सो ममेव दृष्टव्यः । न तस्याऽवज्ञा कर्त्तव्या । तस्याऽवर्णवादो वर्यः ।.....' इत्यादिकं जिनेन्द्रवचनमस्ति । यत उक्तं चिरन्तनाचार्यकृतश्रीपञ्चसूत्रस्य 'पव्वज्जापरिपालणासुत्तं' नामचतुर्थसूत्रे - १जो मं पडिमन्नइ से गुरुं ति तदाणा ।' गुर्ववर्णवादकेन जिनेन्द्रवचनमप्युल्लङ्घितम् । जगत्ययं नियमो वर्तते-यस्याऽऽशातना क्रियते भवान्तरे तदुर्लभं भवति । गुर्ववर्णवादकेन च जिनेन्द्रवचनाऽऽशातना कृता । ततो भवान्तरे तस्य तदुर्लभं भवति । ચૂર્ણ જેવું છે, ઇષ્ટની પ્રાપ્તિ માટે કલ્પવૃક્ષ સમાન છે, દેવેંદ્રો-અસુરેંદ્રો-ચક્રવર્તીઓ રૂપી મોર માટે નવા વાદળ સમાન છે, કર્મરૂપી ઘાસને બાળવા અગ્નિસમાન છે, અમંગળનો નાશ કરનાર છે. આ જ જિનવચનને પામીને ભૂતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા, વર્તમાનમાં ઘણા સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં અનંતા સિદ્ધ થશે. જિનવચન સિવાય બીજો કોઈ ઉપાય ભવસાગરમાંથી પાર ઉતારવા સમર્થ નથી. માટે દુઃખમય સંસારમાંથી પોતાની જાતને બહાર કાઢવા અને સુખમયમુક્તિમાં પ્રવેશ કરાવવા જિનવચન મળવું ખૂબ જરૂરી છે. તે જો ન મળે તો જીવ દુઃખી જ થાય. અહીં જિનવચનથી તેને અનુસરતો ધર્મ, ધર્મઅનુષ્ઠાનો પણ લઈ લેવા. તેથી ગુરુની નિંદા કરનારને પરભવમાં પ્રભુનું વચન, જૈનધર્મ, તેના અનુષ્ઠાનો કંઈ પણ મળતું નથી. “ગુરુ મારા પ્રતિનિધિ છે. મારી જેમ તેમને જોવા. તેમની અવજ્ઞા ન કરવી. तेभनी निं: १४वी....' वगेरे निवयन छ. पंथसूत्रन। योथा सूत्रमा धुंछ - ०४ મને માને છે તે ગુરુને માને છે એવી તે પ્રભુની આજ્ઞા છે.” ગુરુની નિંદા કરનારે પ્રભુના વચનનું પણ ઉલ્લંઘન કર્યું. જગતમાં આ નિયમ છે કે જેની આશાતના કરાય તે ભવાંતરમાં દુર્લભ થાય. ગુરુની નિંદા કરનારે જિનવચનની આશાતના કરી. તેથી ભવાંતરમાં તેના માટે તે દુર્લભ બને છે. १. यः मां प्रतिमन्यते सः गुरुमिति तदाज्ञा ।
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy