SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ गुर्ववर्णवादकस्यैहिकानाः । १वंका कोहणसीला सीसा उव्वेअगा गुरुणो ॥७४॥' गुर्ववर्णवादकस्येहभवेऽनर्था भवन्त्येव, परभवेऽपि सन्मार्गात्स दूरे भवति । गुर्ववर्णवादकस्यैहिकाना एवम्प्रकारा भवन्ति सोऽनादेयवचनो भवति । कोऽपि तं न विश्वसिति । तस्य ज्ञानं प्रगलति । तस्य तपःकरणशक्तिः क्षीयते । स संयमे शिथिलो भवति । तस्य शिष्या न भवन्ति । विद्यमाना अपि तच्छिष्या नश्यन्ति । तच्छिष्या अपि तत्सन्मुखं परुषं वदन्ति । तच्छिष्या अपि तदवर्णवादका भवन्ति । तस्य किञ्चिदपि कार्यं न सिध्यति । तस्य मार्गे विघ्नप्राचर्यं भवति । तस्य शारीरिकमानसिकभौतिकाऽऽध्यात्मिकाऽऽर्थिकादिहानिर्भवति । लोको तं निन्दति । सर्वत्र तस्याऽपयशः प्रसरति । सर्वे तत्सङ्गं वर्जयन्ति । सर्वे तं पराभवन्ति । यो गुरोः सेवां करोति विश्वविश्वं तत्सेवां करोति । यो गुरोः पराभवं करोति तस्य पराभवं सम्पूर्ण विश्वं करोति । यादृशं गुरौ क्रियते तादृशं स्वेन प्राप्यते । न केवलं तादृशं, तदधिकं प्राप्यते । इदं गुरुसम्बन्धिशुभाशुभविषययोः समानं ज्ञातव्यम् । ततो यदि गुरोः કરવાના સ્વભાવવાળા શિષ્યો ગુરુને ઉત્કંગ કરાવે છે.” ગુરુની નિંદા કરનારને આ ભવમાં નુકસાન થાય જ છે, પરભવમાં પણ તે સન્માર્ગથી દૂર થાય છે. ગુરુની નિંદા કરનારને થતા આ ભવના નુકસાનો આવા હોયકોઈ તેનું વચન માને નહીં. કોઈ તેની ઉપર વિશ્વાસ ન કરે. તેનું જ્ઞાન ઘટી જાય. તેની તપ કરવાની શક્તિ ઓછી થઈ જાય. તે સંયમમાં શિથિલ થાય. તેને શિષ્યો ન થાય. તેના શિષ્યો હોય તો ય ભાગી જાય. તેના શિષ્યો પણ તેની સામે કર્કશ વચનો બોલે. તેના શિષ્યો પણ તેની નિંદા કરે. તેનું કંઈ કામ સિદ્ધ ન થાય. તેના માર્ગમાં ઘણા વિનો આવે. તેની શારીરિક, માનસિક, ભૌતિક, આર્થિક, આધ્યાત્મિક હાનિ થાય. લોકો તેની નિંદા કરે. ચારે તરફ તેનો અપયશ ફેલાય. બધા તેનો સંગ છોડી દે. બધા તેનો પરાભવ अरे. જે ગુરુની સેવા કરે છે આખું જગત તેની સેવા કરે છે. જે ગુરુનો પરાભવ કરે છે આખું જગત તેનો પરાભવ કરે છે. જેવું ગુરુ માટે કરે તેવું પોતાને મળે. માત્ર એટલું જ નહીં, એનાથી વધુ મળે. આ ગુરુસંબંધી શુભ અને અશુભ બન્નેમાં સમાન રીતે १. वक्राः क्रोधनशीलाः शिष्याः उद्वेजकाः गुरोः ॥७४॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy