SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुगुणानुवादोऽपि गुरुभक्तिरेव। १४५ निन्दा च सर्वथा त्यक्तव्या । गुरुगुणानुवादेन परेषां गुरुमाहात्म्यं प्रख्यापितं भवति । ततस्ते गुरुं प्रत्याकृष्टा भवन्ति । ते गुरोर्भक्ता भवन्ति । ततो गुरुः सुखेन तान्धर्मं बोधयति । तेऽपि श्रावकाः संयमिनो वा भूत्वा धर्माराधनां कृत्वा स्वात्मानं भवसागरात्तारयेयुः । ततो गुरुगुणानुवादेन परम्परयाऽपि महान्लाभो भवति । ततः शिष्येण तत्रैव यतनीयम् । सोऽपि गुरुभक्तेः प्रकार एव । शिष्येण तु सर्वप्रकारैर्गुरुभक्तिः कर्त्तव्या । गुरुभक्तिस्त्रिधा भवति - मानसिकभक्तिर्वाचिकभक्तिः कायिकभक्तिश्च । मनसि वर्तमानो गुरुभक्तिभावो मनसा वा गुरुसम्बन्धिशुभचिन्तनं मानसिकभक्तावन्तर्भवति । वचसा गुरुगुणानुवादकरणं वाचिकभक्तावन्तर्भवति । कायेन गुरुकार्यकरणं कायिकभक्तावन्तर्भवति । इदं गुरुभक्तेस्त्रिविधत्वं षष्ठश्लोकविवरणोक्तगुरुभक्तित्रिविधत्वाद्विलक्षणमस्ति, अतो नाऽत्र पुनरुक्तिदोषाऽऽशङ्का कर्तव्या । विलक्षणत्वं त्वित्थं ज्ञेयम् - पूर्वोक्तगुरुभक्तित्रिविधत्वं गुरुमनोवचनकायाऽवलम्बितमाऽऽसीत्, अत्रोक्तगुरुभक्तित्रिविधत्वं शिष्यमनोवचनकायाऽवलम्बितमस्ति । अतः स्पष्ट एव द्वयोरपि भेदः । निन्दकः सर्वत्राऽप्रियो भवति । न तस्य किञ्चिदपि कार्यं सिध्यति । निन्दक: सर्वत्र निन्द्यो भवति । गुणानुवादकारी सर्वत्र श्लाघ्यो भवति । अतः सामान्यतोऽपि शिष्येण ત્યજવી જોઈએ. ગુરુના ગુણાનુવાદ કરવાથી બીજાને ગુરુના માહાભ્યની ખબર પડે છે. તેથી તેઓ ગુરુ તરફ આકર્ષાય છે. તેઓ ગુરુના ભક્ત બને છે. પછી ગુરુ સુખેથી તેમને ધર્મ પમાડે છે. તેઓ પણ શ્રાવક કે સાધુ થઈ, ધર્મારાધના કરી પોતાને ભવસાગરથી તારે છે. આમ ગુરુના ગુણાનુવાદ કરવાથી પરંપરાએ પણ ઘણો લાભ થાય છે. માટે શિષ્ય તેમાં જ યત્ન કરવો જોઈએ. તે પણ ગુરુભક્તિનો એક પ્રકાર જ છે. શિષ્ય બધી રીતે ગુરુભક્તિ કરવી જોઈએ. ગુરુભક્તિ ત્રણ પ્રકારની છે - માનસિકભક્તિ, વાચિકભક્તિ અને કાયિકભક્તિ. મનમાં રહેલો ગુરુભક્તિનો ભાવ અથવા ગુરુસંબંધી શુભવિચાર કરવા તે માનસિક ભક્તિ છે. વચનથી ગુરુના ગુણાનુવાદ કરવા તે વાચિકભક્તિ છે. કાયાથી ગુરુનું કાર્ય કરવું તે કાયિકભક્તિ છે. ગુરુભક્તિના આ ત્રણ પ્રકાર છઠ્ઠા શ્લોકના વિવરણમાં કહેલા ગુરુભક્તિના ત્રણ પ્રકાર કરતા ભિન્ન છે. માટે અહીં પુનરુક્તિ દોષની આશંકા ન કરવી. ભિન્નતા આ રીતે સમજવી – પૂર્વે ગુરુભક્તિના ત્રણ પ્રકાર ગુરુના મન-વચન-કાયાને આધારે કહ્યા હતા. અહીં શિષ્યના મન-વચનકાયાના આધારે ગુરુભક્તિના ત્રણ પ્રકાર કહ્યા છે. માટે બન્નેનો ભેદ સ્પષ્ટ છે. - નિંદક બધે અપ્રિય બને છે. તેનું કોઈ કામ સિદ્ધ નથી થતું. નિંદક બધે નિંદાય છે. ગુણાનુવાદ કરનાર બધે પૂજાય છે. માટે સામાન્યથી પણ શિષ્ય ગુણાનુવાદ જ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy