SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ निन्दात्यागोपदेशः। १४३ रागद्वेषजयनशीलाः सामान्यकेवलिन इत्यर्थः, तेषामिन्द्रः - अष्टप्रातिहार्य - चतुस्त्रिंशदतिशयपञ्चत्रिंशद्वाणीगुणावृद्ध्या सामान्यकेवलिष्विन्द्रवत्शोभते यः, तीर्थकर इत्यर्थः, तस्य वचनम् - समवसरणे देवाऽसुरनरतिर्यग्सभायां तेनोच्चरिता देशना, तदुपलक्षणात् गणधरभाषितदेशनाऽन्यसंयमिकृतदेशना गणधररचितागमाः स्थविररचितागमाः जिनेन्द्रप्ररूपितार्थानुसारिणोऽन्यसंयमिरचितागमाः साक्षात्परम्परया वा जिनेन्द्रभाषितार्थानुसारिणो वागुच्चाररूपाः पुस्तकन्यस्ता वा शब्दाश्च ग्राह्याः, जिनशासनमिति यावत्, दुर्लभम् - दुःखेन लभ्यते इति दुर्लभम्, भवतीत्यध्याहार्यम् । श्रमणेन स्वजीवनान्निन्दा सर्वप्रथमं त्यजनीया, यतः सा श्रमणजीवनं निःसारं करोति । अत एवोक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः - ''सुटुवि उज्जमाणं पंचेव करिंति रित्तयं समणं । अप्पथुइ परनिंदा जिब्भोवत्था कसाया य ॥७२॥' निन्दकः स्वकृतनिन्दया परं शुचीकरोति स्वात्मानञ्च मलिनीकरोति । निन्दक: परमहागुणानणुतुल्यान्पश्यति, अणुतुल्याश्च परदोषान्महतः पश्यति । सज्जनानां त्विदं लक्षणम् - तेऽणुतुल्यान्परगुणान्महतः पश्यन्ति, परदोषांश्च नैव पश्यन्ति । यदुक्तम् - આઠ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણો વગેરે ઋદ્ધિથી સામાન્ય કેવળીઓમાં જે દેવોમાં ઇન્દ્રની જેમ શોભે છે તે જિનેન્દ્ર, એટલે તીર્થકર. તેમનું વચન તે જિનેન્દ્રવચન. તેના ઉપલક્ષણથી ગણધરોની દેશના, અન્ય સંયમીઓની દેશના, ગણધરોએ રચેલા આગમો, સ્થવિરોએ રચેલા આગમો, ભગવાને પ્રરૂપેલા અર્થોને અનુસરનારા અન્ય સંયમીઓએ રચેલા શાસ્ત્રો, સાક્ષાત કે પરંપરાએ ભગવાનના વચનને અનુસરનારા વાણીના ઉચ્ચારરૂપ કે પુસ્તકમાં લખેલા શબ્દો લેવા. ટૂંકમાં, જિનેન્દ્રવચન એટલે જિનશાસન. સાધુએ પોતાના જીવનમાંથી નિંદા સૌથી પહેલા ત્યજવી. કેમકે નિંદા સાધુજીવનને સારરહિત બનાવે છે. માટે જ ઉપદેશમાળામાં ધર્મદાસગણિ મહારાજે કહ્યું છે – “સારી રીતે ઉદ્યમ કરનારા સાધુને પણ પાંચ વસ્તુઓ ખાલી કરી નાખે છે – સ્વપ્રશંસા, પરનિંદા, જીભ, સ્ત્રીઓ અને કષાયો.” નિંદક પોતે કરેલી નિંદાથી બીજાને ચોખ્ખા કરે છે અને પોતાને ગંદો કરે છે. નિંદક બીજાના મોટા ગુણોને નાના જુવે છે, બીજાના નાના દોષોને મોટા જુવે છે. સજ્જનોનું લક્ષણ આવું છે – ‘તેઓ બીજાના નાના ગુણોને મોટા જુવે છે અને બીજાના દોષોને १. सुष्ठ अपि उद्यच्छन्तं पञ्चैव कुर्वन्ति रिक्तकं श्रमणम् । आत्मस्तुतिः परनिन्दा जिह्वोपस्थौ कषायाश्च ॥७२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy