SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १४० गुरोर्माहात्म्यम्। __ तदेवं गुरुभक्तिभावसहितशिष्यस्यैकलव्यवत्सर्वसम्पत्प्राप्तिर्भवति गुरुभक्तिभावरहितशिष्यस्य च गोशालकवत्सर्वानर्थप्राप्तिर्भवति । इदमत्र सर्वोपदेशसारः - जीवनस्य साफल्यमिच्छता शिष्येण स्वहृदये गुरुभक्तिभावो वज्ररेखावत्स्थिरीकर्त्तव्यः । शिष्येण स्वजीवने गुरुभक्तिरेव मुख्या कर्त्तव्या यतो गुरोर्माहात्म्यमचिन्त्यमस्ति । महामहोपाध्यायश्रीयशोविजयैः गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासे गुरोर्माहात्म्यमित्थं वर्णितम् • १गुरुआणाए मुक्खो, गुरुप्पसाया उ अट्ठसिद्धीओ । गुरुभत्तीए विज्जासाफल्लं, होइ णियमेणं ॥२॥ सरणं भव्वजिआणं, संसाराडविमहाकडिल्लम्मि । मुत्तूण गुरुं अन्नो, णत्थि ण होही णवि य हुत्था ॥३॥ जह कारुणिओ विज्जो, देइ समाहि जणाण जरिआणं । तह भवजरगहिआणं, धम्मसमाहिं गुरू देइ ॥४॥ जह दीवो अप्पाणं, परं च दीवेइ दित्तिगुणजोगा । આમ ગુરુભક્તિભાવવાળા શિષ્યને એકલવ્યની જેમ બધી સંપત્તિ મળે છે અને ગુરુભક્તિભાવ વિનાના શિષ્યને ગોશાળાની જેમ બધા અનર્થો મળે છે. અહીં બધા ઉપદેશનો સાર આ છે - જીવનને સફળ બનાવવા ઇચ્છતા શિષ્ય પોતાના હૃદયમાં ગુરુભક્તિભાવ વજની રેખાની જેમ સ્થિર કરવો. શિષ્ય પોતાના જીવનમાં ગુરુભક્તિને જ મુખ્ય બનાવવી. કેમકે ગુરુનું માહાભ્ય અચિંત્ય છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ગુરુતત્ત્વવિનિશ્ચયમાં પહેલા ઉલ્લાસમાં ગુરુનું માહાસ્ય આ રીતે બતાવ્યું છે –“ગુરુની આજ્ઞાથી મોક્ષ થાય છે. ગુરુની કૃપાથી આઠ સિદ્ધિઓ મળે છે. ગુરુભક્તિથી અવશ્ય વિદ્યા સફળ થાય છે. ખૂબ ગીચ એવી સંસારરૂપી અટવીમાં ભવ્યજીવોને ગુરુને છોડી બીજો કોઈ શરણરૂપ નથી, થશે નહી અને હતો પણ નહીં. જેમ કરુણાવાળો વૈદ્ય રોગી લોકોને દવા આપે છે તેમ ભવરોગવાળા જીવોને ગુરુ ધર્મરૂપી દવા આપે છે. જેમ દીવો પોતાના પ્રકાશથી પોતાને અને બીજાને બન્નેને १. गुरुआज्ञया मोक्षः, गुरुप्रसादात् तु अष्टसिद्धयः । गुरुभक्त्या विद्यासाफल्यं, भवति नियमेन ॥२॥ शरणं भव्यजीवानां, संसाराटविमहागहने । मुक्त्वा गुरुं अन्यः, नास्ति न भविष्यति नापि चाभवत् ॥३॥ यथा कारुणिको वैद्यः, ददाति समाधि जनेभ्यः ज्वरितेभ्यः । तथा भवज्वरगृहितेभ्यः, धर्मसमाधि गुरुः ददाति ॥४॥ यथा दीपः आत्मानं, परं च दीपयति दीप्तिगुणयोगात् ।
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy