SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ गोशालकस्याऽऽगामिभवाः। पातयिष्यति ॥४८९॥ स उत्थाय मुनिर्भूयः कायोत्सर्ग करिष्यति । तथैव भूपतिर्भूयस्तं पृथ्व्यां पातयिष्यति ॥४९०॥ उत्थाय स्थास्यति पुनः कायोत्सर्गे सुमङ्गलः । प्रयुज्य चाऽवधिं ज्ञात्वा तद्भवानिति वक्ष्यति ॥४९१॥ रे ! रे ! न देवसेनोऽसि न वा विमलवाहनः । स्मर गोशालकोऽसि त्वं सूनुर्मङ्खस्य मङ्खलेः ॥४९२॥ येन चाऽऽशातितो धर्मगुरुश्चरमतीर्थकृत् । तच्छिष्यौ च परिप्लुष्टौ दुर्मदेन तदा त्वया ॥४९३॥ यथा हि तैस्तदा क्षान्तं क्षमिष्येऽहं तथा न हि । भूयः करिष्यसेऽदश्चेद्धक्ष्यामि त्वां क्षणात्तदा ॥४९४॥ तेनेत्युक्तोऽधिकं दीप्तः सर्पिःसिक्त इवानलः । पातयिष्यति भूयोऽपि महापद्मः सुमङ्गलम् ॥४९५॥ क्रमानपेत्य सप्ताष्टान् स तेजोलेश्यया मुनिः । निधक्ष्यति महापद्मं सरथ्यरथसारथिम् ॥४९६॥ तत्कर्माऽऽलोच्य स मुनिः पालयित्वा चिरं व्रतम् । अन्ते च मासानशनं कृत्वा सर्वार्थमेष्यति ॥४९७॥ त्रयस्त्रिंशत्सागरस्यायुषोऽन्ते स परिच्युतः । महाविदेहेषूत्पद्य दीक्षया मोक्षमेष्यति ॥४९८॥ महापद्मोऽपि निर्दग्धः सप्तमोर्वी गमिष्यति । क्रमादुत्पत्स्यते द्विद्धिः सर्वेषु नरकेषु स ॥४९९॥ तिर्यग्जातिषु सर्वासूत्पत्स्यतेऽथ मुहुर्मुहुः । स शस्त्रवध्यः सर्वत्र दाहार्त्तश्च मरिष्यति ॥५००॥ इत्थं कालमनन्तं तु भवान् भ्रान्त्वाऽतिदुःखदान् । स समुत्पत्स्यते મુનિને પાડી નાખશે. તે મુનિ ઊભા થઈ ફરી કાઉસગ્ગ કરશે. રાજા ફરીથી તે જ રીતે તેમને ભૂમિ ઉપર પાડશે. મુનિ ફરીથી ઊભા થઈ કાઉસ્સગ્ન કરશે. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી તેના ભવો જાણીને કહેશે. “અરે ! અરે ! તું દેવસેન કે વિમલવાહન નથી. યાદ કર તું મંખલી ઝંખનો ગોશાળા નામનો દીકરો છે. તે તારા ગુરુ છેલ્લા તીર્થકરની આશાતના કરી અને અભિમાનથી તેમના બે શિષ્યોને બાળી નાખ્યા. તેમણે ત્યારે જે રીતે માફ કર્યો તેમ હું માફ નહીં કરું. જો ફરીથી આમ કરીશ તો તને એક ક્ષણમાં બાળી નાખીશ.' મુનિ આમ કહેશે એટલે જેમ ઘી નાખવાથી અગ્નિ વધુ પ્રગટે તેમ તે વધુ ગુસ્સે થશે. અને ફરી તે મુનિને તે પાડશે. સાત-આઠ ડગલા દૂર જઈને તે મુનિ તેજલેશ્યાથી ઘોડા, રથ, સારથી સહિત તેને બાળી નાખશે. તે કર્મની આલોચના કરી, લાંબો કાળ વ્રત પાળી, અન્ને એક માસનું અનશન કરી તે સર્વાર્થસિદ્ધમાં જશે. તે ૩૩ સાગરોપમને અંતે ઍવીને મહાવિદેહમાં જન્મી દીક્ષા લઈ મોક્ષે જશે. બળીને મહાપા ૭મી નરકે જશે. ક્રમે કરી બધી નરકમાં બેબે વાર ઉત્પન્ન થશે. તિર્યંચની બધી જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે. બધે શસ્ત્રથી ભરાશે અને દાહથી પીડાઈને મરશે. આમ અનંતકાળ સુધી અતિ દુઃખ આપનારા ભવોમાં ભમીને
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy