SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १२० गुरुभक्तिः सम्यक्त्वलिङ्गं भावश्रावकलिङ्गं च । सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो, वयपडिवत्तीए भयणा उ ॥४॥' योगशतकेऽप्युक्तं श्रीहरिभद्रसूरिभिः- २सुस्सूस धम्मरागो, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई ॥१४॥' गुरुशुश्रूषा भावश्रावकलिङ्गरूपापि वर्त्तते । यदुक्तं धर्मरत्नप्रकरणे - ३कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ॥३३॥' एकलव्यस्य हृदये गुरुभक्तिभावः सुप्रतिष्ठितोऽभवत् । अत एव गुरुणा तस्य तिरस्कारे कृतेऽपि तेन न गुरुभक्तिभावस्तिरस्कृतः । यद्यप्येकलव्यो लौकिकशिष्योऽभवत्, तस्य च गुरुभक्तिभावोऽपि लौकिकगुरुविषयकोऽभवत्तथापि लोकोत्तरशासनस्थशिष्यस्य हृदये જેમ સમાધિ થાય તેમ તેમની વૈયાવચ્ચનો નિયમ હોય. વ્રતનો સ્વીકાર હોય અથવા ન डोय." योगशतभा ५९ श्रीरभद्रसूरिभा२।४ - "शुश्रूषा, धर्म, गुरुहेवने જેમ સમાધિ થાય તેમ તેમની વૈયાવચ્ચનો નિયમ - આ સમ્યગૃષ્ટિના લિંગો છે.” ગુરુની સેવા ભાવશ્રાવકનું લિંગ પણ છે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે - ““જેણે વ્રત લીધા હોય, શીલવાન હોય, ગુણવાન હોય, વ્યવહારમાં સરળ હોય, ગુરુની સેવા કરતો હોય, પ્રવચનમાં કુશળ હોય - આવો ભાવશ્રાવક હોય.” એકલવ્યના હૃદયમાં ગુરુભક્તિનો ભાવ એકમેક થયેલો હતો. એથી જ ગુરુએ તેનો તિરસ્કાર કર્યો તો પણ તેણે ગુરુભક્તિભાવનો તિરસ્કાર ન કર્યો. જો કે એકલવ્ય લૌકિક શિષ્ય હતો અને તેનો ગુરુભક્તિભાવ પણ લૌકિકગુરુ પ્રત્યે હતો, છતાં પણ લોકોત્તર શાસનમાં રહેલા શિષ્યના હૃદયમાં ગુરુભક્તિભાવ પ્રગટાવવા માટે તેથી કથા १. शुश्रूषा धर्मरागो, गुरुदेवानां यथासमाधि । वैयावृत्त्ये नियमः, व्रतप्रतिपत्तौ भजना तु ॥४॥ २. शुश्रूषा धर्मरागो, गुरुदेवानां यथासमाधि । वैयावृत्त्ये नियमो, सम्यग्दृष्टेः लिङ्गानि ॥१४॥ ३. कृतव्रतकर्मा तथा शीलवान् च गुणवान् च ऋजुव्यवहारी । गुरुशुश्रूषः प्रवचनकुशलः खलु श्रावकः भावे ॥३३॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy