SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं वृत्तम् । ११७ गुरुवचनं तु गुर्वाज्ञारूपम् । ततो यद्यपि गुरुवचनानुसारेणाऽपि कार्यकारी शिष्य आराधक एवाऽस्ति, तथाप्यत्र तस्य भृत्यत्वकथनं गुर्वाज्ञाऽऽराधनाऽपेक्षया गुविच्छाऽऽराधनस्य महत्त्वप्रतिपादनार्थं द्रष्टव्यम् ॥६॥ अवतरणिका - तदेवं गुरुमनोभावाऽऽराधनस्य प्राधान्यं प्रदाऽधुना गुरुभक्तिरहितशिष्यजीवनस्य निष्फलत्वं प्रतिपादयति - मूलम् - जस्स गुरुम्मि न भत्ती, निवसइ हिययंमि वज्जरेहव्व । किं तस्स जीविएणं, विडंबणामेत्तरूवेणं ? ॥७॥ छाया - यस्य गुरौ न भक्तिः, निवसति हृदये वज्ररेखेव । किं तस्य जीवितेन, विडम्बनामात्ररूपेण ॥७॥ दण्डान्वयः जस्स हिययंमि गुरुम्मि भत्ति वज्जरेहव्व न निवसइ तस्स विडंबणामेत्तरूवेणं जीविएणं किं ? ॥७॥ हेमचन्द्रीया वृत्तिः - यस्य - शिष्यस्य, हृदये- आत्मनि, गुरौ गुरुः - दोषत्राता, तद्विषयिका, भक्तिः - सेवाकरणभावः, वज्ररेखा इव, वज्रं – इन्द्रायुधं, तेन कृता रेखा - पङ्क्तिरिति वज्ररेखा, तद्वत्, न-निषेधार्थं, निवसति - नितरां-अतिशयेन वसतितिष्ठतीति निवसति - दृढं तिष्ठतीत्यर्थः, तस्य-गुरुभक्तिरहितस्य, विडम्बनामात्ररूपेण - विडम्बना-कायक्लेशः - निष्फला क्रियेति यावत्, सैवेति विडम्बनामात्रं, तत् रूपं - स्वरूपं यस्य तदिति विडम्बनामात्ररूपम, तेनेति विडम्बनामात्ररूपेण निष्फलेन निःसारेण वेत्यर्थः, जीवितेन - जीवनेन, किम् ? को लाभः ? न कोऽपीति काक्वर्थः । ___ शिष्येण स्वहृदये गुरुभक्तिर्वज्ररेखावदुत्कीर्तनीया । मृद्यङ्गलीकृता रेखा सुखेनैवाऽपास्यते। ગુરુ વચન એટલે ગુરુની આજ્ઞા. તેથી જો કે ગુરુવચન પ્રમાણે કાર્ય કરનારો શિષ્ય આરાધક જ છે, છતાં અહીં તેને નોકર કહ્યો તે ગુરુની આજ્ઞાની આરાધના કરતા ગુરુની ઇચ્છાની આરાધનાનું મહત્ત્વ વધુ છે એવું જણાવવા. (૬) અવતરણિકા - આમ ગુરુના મનના ભાવોની આરાધનાની પ્રધાનતા બતાવીને હવે ગ્રન્થકાર જણાવે છે કે ગુરુભક્તિ વિનાનું શિષ્યનું જીવન નિષ્ફળ છે - શબ્દાર્થ – જેના હૃદયમાં ગુરુની ભક્તિ વજની રેખાની જેમ નથી રહેતી તેના માત્ર विट१५॥३५ वनथी | यहो ? (७) હેમચન્દ્રીયાવૃત્તિનો ભાવાર્થ-દોષોથી બચાવે તે ગુરુ. જે શિષ્યના આત્મામાં ગુરુની ભક્તિ વજની રેખાની જેમ અંકિત નથી થતી તેનું જીવન કાયક્લેશરૂપ છે. તેનાથી કંઈ લાભ નથી થતો. શિષ્ય પોતાના આત્મામાં ગુરુભક્તિ વજની રેખાની જેમ કોતરવી. માટીમાં
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy