SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुकृपायाः किं स्वरूपम् ? १०५ तीव्रतरः पश्चात्तापः कर्त्तव्यः, मिथ्यादुष्कृतं दातव्यं, यथायोग्यं प्रायश्चित्तं ग्रहीतव्यं सम्पादनीयञ्च । उत्तमोत्तमद्रव्यैस्तस्य सेवा कर्त्तव्या, हीनद्रव्याणि च परिहर्त्तव्यानि । भावेन गुरोर्वर्णवादः कर्त्तव्यः । गुरोरवर्णवादः स्वयं न कर्त्तव्यः, नाऽपि श्रोतव्यः, कुर्वन्नन्यः सर्वैः प्रकारैर्निवार्यः । गुरुसम्बन्धि सर्वं कार्यं स्वयमेव कर्त्तव्यं, नान्यस्मै सन्देष्टव्यम् । तथाकरणानन्तरं स्वात्मोपकृतो मन्तव्यः, न तूपकारी। गुरुसेवाप्राप्त्यर्थमहमहमिकया धावनीयम् । गुरुसेवार्थं प्रभूतो द्रव्यव्ययः कर्तव्यः । एवं कृते सति गुरोर्देवतुल्या पूजा વૃતા ભવતિ | गुरुकृपा मोक्षप्राप्तेरवन्ध्यकारणमस्ति । ततोऽयं नियमो भवति येषां गुरुकृपाप्राप्तिर्भवति तेषां मोक्षप्राप्तिर्भवति, येषां गुरुकृपाप्राप्तिन भवति तेषां मोक्षप्राप्तिन भवति । अत्र गुरुकृपायाः कोऽर्थः ? तत्र द्वौ विकल्पौ स्त:-१) गुर्वाशी: २) शिष्यहृदि वर्तमानं गुरुबहुमानं वा । तत्राऽद्यो विकल्पो न समीचीनः । यतो गुरुकृपाया गुर्वाशीरित्यर्थे कृते सत्युपर्युक्तो नियमो न घटते, अभव्यादीनां गुर्वाशीरूपगुरुकृपाप्राप्तिसत्त्वेऽपि ખૂબ પશ્ચાત્તાપ કરવો, મિચ્છામિ દુક્કડું આપવું, યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ તેને વહન કરવું. ઉત્તમોત્તમ દ્રવ્યોથી તેમની સેવા કરવી, હલકા દ્રવ્યો ન વાપરવા. ભાવથી ગુરુના ગુણાનુવાદ કરવા. ગુરુની નિંદા જાતે ન કરવી, સાંભળવી નહીં, બીજા કરતા હોય તો બધા પ્રયત્નપૂર્વક અટકાવવા. ગુરુનું બધું કાર્ય પોતે કરવું, બીજાને ન ભળાવવું. એમ કર્યા પછી પોતાની ઉપર ઉપકાર થયો એમ માનવું, પણ પોતે ઉપકાર કર્યો એમ ન માનવું. ગુરુની સેવા પામવા વહેલાસર દોડવું. ગુરુની સેવા માટે ઘણા ધન-શક્તિ વગેરે ખરચવા. આમ કરીએ તો ગુરુની ભગવાન તુલ્ય પૂજા થાય. ગુરુકૃપા મોક્ષનું સફળ કારણ છે. તેથી આવો નિયમ થાય - જેમને ગુરુકૃપા મળે તેમનો મોક્ષ થાય, જેમને ગુરુકૃપા ન મળે તેમનો મોક્ષ ન થાય. અહીં ગુરુકૃપાનો શું અર્થ કરવો ? એમાં બે વિકલ્પ છે - ૧) ગુરુના આર્શીવાદ, અથવા ૨) શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન. તેમાં પહેલો વિકલ્પ બરાબર નથી. કેમકે ગુરુકૃપાનો અર્થ ગુરુના આશીર્વાદ એવો કરવાથી ઉપર કહેલો નિયમ નહીં ઘટે. કેમકે અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા પ્રાપ્ત થવા છતાં તેમનો મોક્ષ નથી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy