SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ निद्राविकथास्वरूपम् । प्रत्याख्यानावरणसदृशः, अनन्तानुबन्धिक्रोधः सज्वलनसदृशः । एवं शेषाणां पञ्चदशभेदानामपि प्रत्येकं चत्वारो भेदा ज्ञेयाः । ततः सर्वमीलने जाताः कषायाणां चतुष्षष्टिः भेदाः । एते कषायाः जीवान्संसारे भ्रामयन्ति । विषयेभ्यः कषाया अधिकं भयङ्कराः सन्ति । निद्रा-स्वपनम्, सा पञ्चविधा, तद्यथा-निद्रा-यस्याश्चप्पुटिकया सुखेन जागर्ति, निद्रानिद्रा-यस्यामुपविष्टः सन् स्वपिति, प्रचला-यस्यामूर्ध्वस्थितः सन् स्वपिति, प्रचलाप्रचला-यस्यां चलन् सन् स्वपिति, स्त्यानगृद्धिः-यस्यां दिनचिन्तितं कार्यं रात्रौ निद्रावस्थायां करोति । एषा पञ्चप्रकाराऽपि निद्रा मनुष्यमचेतनतुल्यं कुर्वन्ति । प्रायो मनुष्यजीवनस्यार्धं निद्रा ग्रसति । विकथा-विरूपा-संयमविरोधिनी कथा - परस्परमालापरूपेति विकथा । सा चतुष्प्रकारा। तच्च चतुर्विधत्वमेवं - राजकथा भक्तकथा स्त्रीकथा देशकथा च । तत्र या राज्ञः सम्बन्धिनी कथा सा राजकथोच्यते, भोजनसम्बन्धिनी कथा भक्तकथा कथ्यते, स्त्रीसम्बन्धिनी कथा स्त्रीकथोच्यते, देशसम्बन्धिनी कथा देशकथा कथ्यते । एषा विकथा मनुष्यजीवनस्यामूल्यं समयं भक्षयति । विकथारसस्तु मिष्टान्नभोजनरसमप्यतिशेते । विकथासक्तो मनुष्यो दिनं वा रात्रिं वा न जानाति । विकथया तस्य निद्राऽप्यपगच्छति । ક્રોધ સંજવલન જેવો. એમ બાકીના ૧૫ ભેદના પણ દરેકના ૪-૪ ભેદ જાણવા. તેથી બધા મળીને કષાયોના ૬૪ ભેદ થયા. આ કષાયો જીવોને સંસારમાં ભમાવે છે. વિષયો કરતા કષાયો વધુ ભયંકર છે. નિદ્રા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - નિદ્રા = જેમાંથી ચપટીથી સુખેથી જાગી શકાય છે. નિદ્રાનિદ્રા = જેમાં બેઠા બેઠા ઉંધે તે, પ્રચલા = જેમાં ઊભા ઊભા ઉંધે તે, પ્રચલાપ્રચલા = જેમાં ચાલતા ચાલતા ઉંઘે તે, થિણદ્ધિ = જેમાં દિવસે ચિંતવેલા કાર્યને રાત્રે ઉંઘમાં કરે છે. આ પાંચે ય પ્રકારની નિદ્રા મનુષ્યને અચેતન જેવો કરી દે છે. મનુષ્ય જીવનનો લગભગ અડધો ભાગ નિદ્રામાં જાય છે. સંયમવિરોધી વાતો કરવી તે વિકથા. તે ચાર પ્રકારે છે - રાજકથા = રાજાસંબંધી वातो, मातथा = मो४नसंबंधी पातो, स्त्रीया = स्त्री संबंधी पातो, हेश था = દેશસંબંધી વાતો. આ વિકથા માનવજીવનનો અમૂલ્ય સમય ખાઈ જાય છે. વિકથાનો રસ મિઠાઈ કરતા પણ વધુ મીઠો લાગે છે. વિકથામાં પડેલા માણસને દિવસ કે રાત્રીની ખબર પડતી નથી. વિકથા કરવામાં એની ઊંઘ પણ ઊડી જાય છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy