SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ प्रमादस्वरूपम् । ईषत्, न त्वतिशयेन, प्रमादशीलः - प्रमादः - शैथिल्यं शीलं स्वभावो यस्य स प्रमादशीलः, अपि - 'अप्रमत्तं गुरुं शिष्याः पूजयन्त्येव, प्रमादशीलमपि गुरुं शिष्या अर्चयन्ति' इति द्योतनार्थम्, भवति-स्यात्, तथापीत्यादिकं पूर्ववदवगन्तव्यम् । प्रमादः पञ्चविधः स्मृतः । तद्यथा - मद्यं विषयाः कषाया निद्रा विकथाश्च । तत्र मद्यं सुरा, तदुपलक्षणेन सर्वाणि व्यसनानि गृह्यन्ते । येन विना स्वास्थ्यं न जायते तद्व्यसनमुच्यते । व्यसनेन समयशक्त्यादीनां व्यय एव भवति, न कोऽपि लाभः । विषयाः - शब्दरूपरसगन्धस्पर्शरूपाः पञ्चप्रकारा इन्द्रियार्थाः, अनुकूलेषु विषयेषु रागः प्रतिकूलेषु च तेषु द्वेष इत्येतावुभावपि प्रमादरूपौ । कषायाः - कष्यन्ते-हिंस्यन्ते प्रणिनोऽस्मिन्निति कषः - संसारः तस्य आयः-लाभो यैर्जायते ते कषाया उच्यन्ते । ते चतुर्विधाः सन्ति, तद्यथा - क्रोधो मानो माया लोभश्च । तत्र क्रोधः-परस्मिन्नप्रीतिः, मानः-स्वस्योत्कर्षः परस्य चापकर्षः, माया-अन्तर्भावं निगृह्य बहिरन्यभावप्रकटनम्, लोभः - सन्तोषाभावः। एते चत्वारः पुनः प्रत्येकं चतुर्विधाः । तद्यथा - अनन्तानुबन्धिनः - अनन्तं संसारमनुबध्नन्तीत्यनन्तानुबन्धिनः । त उत्कर्षतो यावज्जीवस्थितिकाः नरकगतिदायकाश्च सन्ति । तत्र पर्वतराजितुल्योऽनन्तानुबन्धिक्रोधः, शैलस्तम्भतुल्योऽनन्तानुबन्धिमानः, वक्रवंशमूलसमाऽनन्तानुबन्धिमाया, कृमीरागसदृशोऽनन्तानु જો ગુરુ થોડા પ્રમાદી પણ હોય તો પણ તેઓને શિષ્યો ભગવાનની જેમ પૂજે છે. અપ્રમત્ત ગુરુને તો શિષ્યો પૂજે છે જ, પ્રમાદી ગુરુને પણ તેઓ ભગવાનની જેમ પૂજે છે. प्रभा६ पाय ॥२ छ - मध, विषय, पाय, निद्रा, विश्था. ત્યાં મદ્ય એટલે દારુ તેના ઉપલક્ષણથી બધા વ્યસનો લેવા. જેના વિના ન ચાલે તે વ્યસન. વ્યસનથી સમય, શક્તિ વગેરે બરબાદ જ થાય છે, કોઈ લાભ થતો નથી. વિષય એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ રૂપ ઇન્દ્રિયના પાંચ વિષયો. અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ એ બન્ને પ્રમાદ રૂપ છે. नाथ संसा२नो वाम थाय ते उपाय. ते यार सरना छ - ओघ, भान, माया, सोम. ओ५ = 40% ७५२ मप्रीति, मान = पोतानो उत्र्ष अने जीनो अ५४र्ष, માયા = અંદરનો ભાવ છૂપાવી બહાર જુદુ બતાવવું, લોભ = સંતોષનો અભાવ. આ ચારેના ચાર પ્રકાર છે. તે આ રીતે - અનંત સંસારનો અનુબંધ કરાવે તે અનંતાનુબંધી. તે ઉત્કૃષ્ટથી જીવનપર્યંતની સ્થિતિવાળા હોય છે અને નરકગતિ આપે છે. ત્યાં પર્વતની ફાટ જેવો અનંતાનુબંધી ક્રોધ છે, પત્થરના થાંભલા જેવો અનંતાનુબંધી માન છે, વાંસના મૂળ જેવી અનંતાનુબંધી માયા છે, કિરમજના રંગ જેવો અનંતાનુબંધી લોભ છે. જેના
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy