SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ विनयभेदाः । विधिवददूरासन्नतया गुर्वादिसेवनं ६, अनुगमनं आगच्छतोऽभिमुखं यानं ७, संसाहणं-गच्छतोऽनुव्रजनं ८ इत्यष्टविधः कायिको विनयः । आह-ननु लोकोपचारविनयादिभ्योऽस्य को भेदः ? उच्यते, पूर्वमभ्युत्थानादीनि व्यवहारादिमात्र इतरजनैः क्रियमाणान्युक्तानि, इह तु मोक्षोद्देशेन तानि विधीयमानानि मोक्षविनयत्वेनोच्यन्त इति भेद इति गाथार्थ इति ॥ ४०८ ॥ वाग्योगविनयस्य चतुर्विधत्वं दर्शयति वाक्शब्द: प्रागपि सम्बध्यते, ततश्च हितवाक्-परिणामसुन्दरवचन: १ मितवाक्स्तोकाक्षरवचन: २ अपरुषवाक्अनिष्ठुरवचन: ३ अनुविचिन्त्यभाषी - स्वालोचितवक्ता ४ इति वाचिको विनयः । अथ मनोयोगविनयस्य द्विविधत्वं प्रकटयति अकुशलस्य-आर्त्तध्यानारुषितस्य मनसो निरोधः १, तथा कुशलस्य - धर्मध्यानादियुक्तस्य मनस उदीरणं - प्रवर्त्तनं २, इति द्विविधो मानसो विनय इति गम्यते इति गाथार्थः ॥ ४०९॥ आह- ननु किमात्मकोऽसौ विनयः ? कस्य चैष भवतीत्यत्राह - प्रतिरूप:उचितः खलु विनयः परानुवृत्त्यात्मकः- तत्तद्वस्त्वपेक्षया प्राय आत्मव्यतिरिक्तप्रधानानुवृत्त्यात्मको मन्तव्यः, उत्तरार्धे च अप्रतिरूपविनयस्य केवलिनां निर्देशादयं प्रतिरूपविनयो बाहुल्येन छद्मस्थानामेव बोद्धव्यः, तथा चाह - अप्रतिरूपो विनयःअपरानुवृत्त्यात्मकः केवलिनामेव ज्ञातव्यः, अमीषां तेनैव प्रकारेण कर्मविनयात्, વંદન કરવા, વિધિપૂર્વક બહુ દૂર નહીં બહુ નજીક નહી રહીને ગુરુ વગેરેની સેવા કરવી, આવતા હોય તો સામે જવું, જતા હોય તો પાછળ જવું. પ્રશ્ન - લોકોપચારવિનય કરતા આમાં શું ફરક છે ? ६८ - - - - ४वाज - પહેલા વ્યવહારમાત્રથી લોકો વડે કરાતા અભ્યુત્થાન વગેરે કહ્યા. અહીં મોક્ષના ઉદ્દેશથી કરાતા અભ્યુત્થાન વગેરે મોક્ષવિનય કહેવાય છે. વાચિકવિનય ચાર પ્રકારનો છે પરિણામે સુંદર વચન બોલે, થોડું બોલે, કર્કશ ન બોલે, વિચારીને બોલે. માનસિકવિનય બે પ્રકારનો છે - આર્તધ્યાનથી યુક્ત મનનો નિરોધ કરવો અને ધર્મધ્યાનાદિથી યુક્ત મનને પ્રવર્તાવવું. પ્રશ્ન - આ વિનય કેવો હોય છે અને કોને હોય છે ? ४वाज - પ્રતિરૂપ વિનય બીજાના અનુવર્તનરૂપ છે અને છદ્મસ્થોને હોય છે. કેવળીઓને બીજાનું અનુવર્તન નહીં કરવા રૂપ અપ્રતિરૂપ વિનય હોય છે. એમને એ જ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy