SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ५६ सिंहगिरिसूरिशिष्याणां दृष्टान्तः । जातम्, गुरवः समागताः, शिष्याणां पृष्टं किञ्चिदधीतं वा न वेति ? तैरुक्तं स्वामिन् ! विशेषेणाऽध्ययनं प्रवृत्तम्, स्तोकदिवसैश्च बह्वधीतम् । अस्माकमयमेव वाचनाचार्यो भवतु । इति विज्ञप्तैर्गुरुभिस्तस्मै वज्रमुनये आचार्यपदं दत्तम्, वाचनाचार्यत्वेन स स्थापितः, एवं यथा सिंहगिरिशिष्यैर्गुरुवचनं प्रमाणं कृतं, तथाऽन्यैरपिगुरुवचनविषये सन्देहो न विधेय इत्युपदेशः ॥९३॥ ' एवं गुणाधिकेनाऽपि शिष्येण विकल्पं विना गुर्वाज्ञाऽवश्यमाऽऽराधनीया । न चाभिमानं कर्त्तव्यम् 'अहमीदृग्गुणगणसम्पन्नोऽस्मि । गुरुस्तु मद्धीनगुणोऽस्ति, ततस्तदाज्ञाऽऽराधनेन मम किं प्रयोजनम् ।' गुर्वाज्ञाराधनं तु प्रधानो गुणो मोक्षस्य च प्रधानं कारणमस्ति । शेषगुणा उपसर्जनीभूताः सन्ति । ततो स्वस्य गुणाधिकत्वे सत्यपि शिष्यैर्गुर्वाज्ञाऽऽराधने सदैव प्रयतनीयम् । एकाद्यङ्कान् विना न्यस्ता बहवोऽपि शून्या निष्फला भवन्ति । यदा तेषामग्रे एकाद्यङ्कन्यासः स्यात्तदा तेषां मूल्यमत्यधिकं भवति । एवं गुर्वाज्ञाराधनं विना बहवोऽपि गुणा न मोक्षसाधका भवन्ति । त एव गुर्वाज्ञाराधनसहिताः - અધ્યયન થયું. ગુરુ આવ્યા. શિષ્યોને પૂછ્યું - ‘કંઈ ભણ્યા કે નહીં ?’ તેમણે કહ્યું ‘ગુરુદેવ ! અમારું અધ્યયન વિશેષ થયું. થોડા દિવસમાં ઘણું ભણ્યા આ જ અમારા વાચનાચાર્ય થાવ.' આમ તેમણે વિનંતિ કરી એટલે ગુરુએ વજ્રમુનિને આચાર્ય પદવી આપી. એમને વાચનાચાર્ય તરીકે સ્થાપ્યા. આ પ્રમાણે જેમ સિંહગિરિસૂરિના શિષ્યોએ ગુરુનું વચન પ્રમાણ કર્યું તેમ બીજાઓએ પણ ગુરુવચનમાં સંશય ન કરવો. એવો ઉપદેશ છે.'' - આમ ગુણોમાં અધિક એવા શિષ્યએ પણ કોઈ પણ વિકલ્પ વિના ગુર્વજ્ઞાની અવશ્ય આરાધના કરવી. તેણે અભિમાન ન કરવું કે ‘હું આવા ગુણોના સમૂહવાળો છું. ગુરુ તો મારા કરતા ઓછા ગુણવાળા છે, તેથી તેમની આજ્ઞાની આરાધના કરવાની મારે શી જરૂર ?' ગુર્વજ્ઞાની આરાધના કરવી એ પ્રધાન ગુણ છે અને મોક્ષનું પ્રધાન કારણ છે. બાકીના ગુણો ગૌણ છે. તેથી પોતે ગુણોમાં અધિક હોવા છતાં પણ શિષ્યોએ ગુર્વજ્ઞાની આરાધનામાં હંમેશા પ્રયત્ન કરવો. એક વગેરે આંકડા મૂક્યા વિના મૂકાયેલા ઘણા પણ મીંડા નકામા છે. જો તે મીંડાઓની આગળ એક વગેરે આંકડા મૂકાય તો તે મીંડાઓની કિંમત વધી જાય. એમ ગુર્વાજ્ઞાની આરાધના વિના ઘણા પણ ગુણો મોક્ષ આપનારા નથી બનતા. ગુર્વજ્ઞાની આરાધના સહિતના તે જ ગુણો જલ્દીથી મોક્ષ આપે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy